અંકલેશ્વર: નેશનલ હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત
અંકલેશ્વર હાઇવે ઉપર ટ્રાફિકજામ વચ્ચે આજરોજ સવારે વર્ષા હોટલ પાસેના કટ પાસે બે ટ્રક સામસામે ભટકાતાં અકસ્માત સર્જાયો હતો ગુજરાત, સમાચાર, Featured , ભરૂચ
અંકલેશ્વર હાઇવે ઉપર ટ્રાફિકજામ વચ્ચે આજરોજ સવારે વર્ષા હોટલ પાસેના કટ પાસે બે ટ્રક સામસામે ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી અકસ્માતને પગલે બે કિલોમીટર ટ્રાફિકજામ સર્જાયો હતો.આ અંગેની જાણ પોલીસ અને હાઇવે ઓથોરિટીને થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગની બાજુમાં ખસેડી ટ્રાફિક પૂર્વતત કરાવ્યા હતા.
