અંકલેશ્વરમાં ભારત ટ્રક એન્ડ ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ
અંકલેશ્વરમાં ભારત રેક એન્ડ ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી,જેમાં ટ્રાન્સપોર્ટરોને કનડગત વિવિધ પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ગુજરાત , સમાચાર, ભરૂચ
અંકલેશ્વરમાં ભારત રેક એન્ડ ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી,જેમાં ટ્રાન્સપોર્ટરોને કનડગત વિવિધ પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
અંકલેશ્વર જીઆઈડીસીના સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે ભારત ટ્રક એન્ડ ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી.આ પ્રસંગે ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ ઇન્સ્પેકટર ભાવના મહેરિયા,ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ગુજરાત પ્રભારી સંદીપ શર્મા, નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ જયભગવાન બલહારા,સહિતના હોદ્દેદારો તેમજ ટ્રાન્સપોર્ટ ઉપસ્થિત રહ્યા હતા,આ સાધારણ સભા દરમિયાન ટ્રાન્સપોર્ટરોને કનડગતા પ્રશ્નોના નિરાકરણ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
