🔴 Breaking
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો! માણસ નહીં, રોબોટે રચ્યો ઈતિહાસભરૂચ : જિલ્લા જેલમાં અદ્યતન સુવિધાઓનું લોકાર્પણ,મંત્રી કમલેશ પટેલની પ્રેરક ઉપસ્થિતમાં યોજાયો કાર્યક્રમબનાસકાંઠા : ભારતીય કિસાન સંઘ આગામી દિવસોમાં સરકાર સામે માંડશે મોરચો,મોટા આંદોલનના એંધાણભરૂચના ઝઘડીયાના ખરચી ગામમાં મેગા આંખ તપાસ કેમ્પ યોજાયો,મોટી સંખ્યમાં જરૂરિયાતમંદોએ લીધો લાભવલસાડ : વશિયર બ્રિજના મુદ્દે 10 દિવસથી ચાલી રહેલી યુથ કોંગ્રેસની ભૂખ હડતાળ આખરે સમેટાઈમુંબઈમાં 22 ફૂટ ઊંચી ગણેશ જીની મૂર્તિ પડી જતાં 2 લોકોના મોત, પાંચ ઘાયલભરૂચ:સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ નિકાહનો કાર્યક્રમ યોજાયોસુરત : આરોગ્ય વિભાગની ફૂડ સેફ્ટી ટીમ દ્વારા રવિવારે પણ સઘન ચકાસણી,બ્લીન્કીટના ગોડાઉન પર દરોડોયુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો! માણસ નહીં, રોબોટે રચ્યો ઈતિહાસભરૂચ : જિલ્લા જેલમાં અદ્યતન સુવિધાઓનું લોકાર્પણ,મંત્રી કમલેશ પટેલની પ્રેરક ઉપસ્થિતમાં યોજાયો કાર્યક્રમબનાસકાંઠા : ભારતીય કિસાન સંઘ આગામી દિવસોમાં સરકાર સામે માંડશે મોરચો,મોટા આંદોલનના એંધાણભરૂચના ઝઘડીયાના ખરચી ગામમાં મેગા આંખ તપાસ કેમ્પ યોજાયો,મોટી સંખ્યમાં જરૂરિયાતમંદોએ લીધો લાભવલસાડ : વશિયર બ્રિજના મુદ્દે 10 દિવસથી ચાલી રહેલી યુથ કોંગ્રેસની ભૂખ હડતાળ આખરે સમેટાઈમુંબઈમાં 22 ફૂટ ઊંચી ગણેશ જીની મૂર્તિ પડી જતાં 2 લોકોના મોત, પાંચ ઘાયલભરૂચ:સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ નિકાહનો કાર્યક્રમ યોજાયોસુરત : આરોગ્ય વિભાગની ફૂડ સેફ્ટી ટીમ દ્વારા રવિવારે પણ સઘન ચકાસણી,બ્લીન્કીટના ગોડાઉન પર દરોડો
ન્યૂઝ

ભરૂચ: ઝઘડિયાના શિયાલી નજીક ટ્રકની ટકકરે બાઈક સવારનું મોત, રાજકીય કિન્નાખોરીમાં ટ્રક ચઢાવી દીધી હોવાના આક્ષેપ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના શિયાલી ગામ નજીક એક મોટરસાયકલ ચાલક પર ટ્રક ચડી જતા આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યું હતું, સમાચાર

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના શિયાલી ગામ નજીક એક મોટરસાયકલ ચાલક પર ટ્રક ચડી જતા આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યું હતું,જોકે મૃતકની પત્નીએ તેના પતિ પર રાજકીય કિન્નાખોરીથી ઇરાદાપૂર્વક ટ્રક ચઢાવી દીધી હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ લખાવાતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

ઝઘડિયાના શિયાલી નજીક ટ્રકની ટકકરે બાઈક સવારનું મોત

મૃતકની પત્ની ઉજમબેન ભોગીલાલ વસાવાએ  ઝઘડિયા જીઆઇડીસી પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ ગતરોજ સવારના સાડા સાત વાગ્યાના અરસામાં તેઓ તેમના પતિ ભોગીલાલ પરભુભાઈ વસાવા સાથે તેમની મોટરસાયકલ પર બાડાબેડા જવાના ત્રણ રસ્તા પાસે આવેલ તેમના ખેતરે પશુઓ માટે ઘાસચારો લઈ પરત આવી રહ્યા હતા એ દરમ્યાન ટ્રક ચાલકે ઈરાદા પૂર્વક અકસ્માત સર્જી મોત નિપજાવ્યુ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.