ભારતમાં કોરોનાની ત્રીજી લહેર વિદાય તરફ આગળ વધી છે. દૈનિક કેસોમાં નોંધનીય ઘટાડો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં સાત હજારથી વધારે કેસ નોંધાયા છે. એક્ટિવ કેસની સંખ્યા એક લાખની અંદર પહોંચી છે. મંગળવાારે દેશમાં 6915 નવા કોરોના કેસ અને 180 લોકોના મોત થયા હતા. જ્યારે 16864 લોકો સાજા થયા હતા.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમા છેલ્લા 24 કલાકમાં 7554 નવા કેસ અને 223 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 14123 સંક્રમિતો સ્વસ્થ થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટમાં

• કુલ ડિસ્ચાર્જ: 4,23,38,673

• એક્ટિવ કેસઃ 85,680

• કુલ મૃત્યુઆંકઃ 5,14,246

• કુલ રસીકરણઃ 177,79,92,977 (જેમાંથી 8,55,862 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા)