🔴 Breaking
પાટણ : કેનાલ બની ખેડૂતો માટે આફત,રાધનપુરના મોટી પીપળીમાં કેનાલ તુટતા હજારો એકરમાં પાણી ફરી વળ્યાહરિયાણામાં પગની સર્જરીના બદલે ડોક્ટરે હાર્ટની સર્જરી કરતા મહિલાનો ગયો જીવ 62મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપના વિજેતા શૂટરોને ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવહાણે દ્વારા પ્રોત્સાહિત કરાયા…ભરૂચ : નેત્રંગ-થવા શ્રીકૃષ્ણ આશ્રમ શાળાની વિદ્યાર્થીઓને ગૌરીવ્રત નિમિત્તે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા સૂકામેવાનું વિતરણ કરાયું…ભરૂચ : જંબુસરના ખાનપુર દેહ ગામમાં રખડતાં શ્વાનનો હુમલો, મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા મહિલા સારવાર હેઠળ…ગુજરાત રમતગમતના ક્ષેત્રમાં ફરી ડંકો વગાડશે,એશિયન ચેમ્પિયનશિપમાં 9 ખેલાડીઓને મળ્યું સ્થાનવિશ્વ હિપેટાઇટિસ દિવસ’ : ભરૂચ જિલ્લા જેલ ખાતે ગંભીર વાયરસજન્ય રોગ હિપેટાઇટિસ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો…ભરૂચ : ઝઘડિયાના અવિધાથી જરસાડ ગામ વચ્ચે ભૂંડવા ખાડી પર પુલ બનાવવાની તાતી જરૂરિયાત વર્તાય..!પાટણ : કેનાલ બની ખેડૂતો માટે આફત,રાધનપુરના મોટી પીપળીમાં કેનાલ તુટતા હજારો એકરમાં પાણી ફરી વળ્યાહરિયાણામાં પગની સર્જરીના બદલે ડોક્ટરે હાર્ટની સર્જરી કરતા મહિલાનો ગયો જીવ 62મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપના વિજેતા શૂટરોને ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવહાણે દ્વારા પ્રોત્સાહિત કરાયા…ભરૂચ : નેત્રંગ-થવા શ્રીકૃષ્ણ આશ્રમ શાળાની વિદ્યાર્થીઓને ગૌરીવ્રત નિમિત્તે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા સૂકામેવાનું વિતરણ કરાયું…ભરૂચ : જંબુસરના ખાનપુર દેહ ગામમાં રખડતાં શ્વાનનો હુમલો, મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા મહિલા સારવાર હેઠળ…ગુજરાત રમતગમતના ક્ષેત્રમાં ફરી ડંકો વગાડશે,એશિયન ચેમ્પિયનશિપમાં 9 ખેલાડીઓને મળ્યું સ્થાનવિશ્વ હિપેટાઇટિસ દિવસ’ : ભરૂચ જિલ્લા જેલ ખાતે ગંભીર વાયરસજન્ય રોગ હિપેટાઇટિસ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો…ભરૂચ : ઝઘડિયાના અવિધાથી જરસાડ ગામ વચ્ચે ભૂંડવા ખાડી પર પુલ બનાવવાની તાતી જરૂરિયાત વર્તાય..!
ગુજરાત

ભરૂચ: ઝઘડીયાના નવી તરસાલી ગામની શાળામાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

ઝઘડિયાના નવી તરસાલી ગામની મદની પ્રાથમિક શાળાના પટાંગણમાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો

ઝઘડિયા તાલુકાના નવી તરસાલી ખાતે આવેલી શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ સંચાલિત મદની પ્રાથમિક શાળાના પટાંગણમાં આજરોજ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સન્માન સમારોહ યોજાયો હતો, આયોજીત સન્માન સમારોહમાં ભાલોદ, તરસાલી તેમજ આજુબાજુના વિસ્તારના ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ પાસ થયેલા મુસ્લિમ સમાજનાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સ્કૂલબેગ અને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં, આયોજિત કાર્યક્રમમાં શાળાના નાના ભૂલકાઓ દ્વારા સ્વાગત ગીત તેનજ વિવિધ રંગારંગ કાર્યક્રમો રજુ કરવામાં આવ્યાં હતાં, મદની શાળાના શિક્ષકોને પણ ભેટ આપવામાં આવી હતી આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય મહેમાન ડો.મોઇન મોહંમદ મલેક,માસ્ટર સાબીરભાઈ મોહમ્મદ, માસ્ટર અબ્બાસભાઈ, અગ્રણી ઈમ્તીયાઝઅલી સૈયદ, જિલ્લા પંચાયત સદસ્ય મહેન્દ્રસિંહ વાંસદિયા અને એપીએમસી ચેરમેન દિપકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.