🔴 Breaking
નર્મદા : એકતાનગર ખાતે યોજાનાર ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી અંતર્ગત ભાજપની મહત્વની બેઠક યોજાય…ગાંધીનગર : ‘મારી યોજના’ પોર્ટલથી ડિજિટલ ક્રાંતિ: સરકારી ધરમધક્કા અને લાંબી કતારોમાંથી નાગરિકોને મુક્તિઅંકલેશ્વર: GIDC પોલીસ મથકે લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે શસ્ત્ર પ્રદર્શન યોજાયુંભરૂચ: આમોદના મછાસરામાં તળાવના પાણી મુદ્દે ઘમાસાણ, તળાવનું પાણી ખેંચાતાં સેંકડો માછલીઓનાં મોત થયાનો દાવોભાવનગર : વલ્લભીપુરમાં શરદોત્સવની ધામધૂમથી ઉજવણી,અપક્ષ જિલ્લા પંચાયત સદસ્ય કાર્યક્રમમાં જનમેદની ઉમટીઅમદાવાદ બોડકદેવ-સેટેલાઇટની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ફફડાટભાવનગર : વલ્લભીપુરમાં એસઓજીએ ગાંજાની ખેતીનો કર્યો પર્દાફાશ,128 લીલા છોડ સાથે આરોપીની ધરપકડભરૂચ: હાંસોટ પંથકમાં રોડ પર પથરાયું ધરતીપુત્રોનું કાચું સોનું, ડાંગર સૂકવવા ખેડૂતોની કવાયતનર્મદા : એકતાનગર ખાતે યોજાનાર ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી અંતર્ગત ભાજપની મહત્વની બેઠક યોજાય…ગાંધીનગર : ‘મારી યોજના’ પોર્ટલથી ડિજિટલ ક્રાંતિ: સરકારી ધરમધક્કા અને લાંબી કતારોમાંથી નાગરિકોને મુક્તિઅંકલેશ્વર: GIDC પોલીસ મથકે લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે શસ્ત્ર પ્રદર્શન યોજાયુંભરૂચ: આમોદના મછાસરામાં તળાવના પાણી મુદ્દે ઘમાસાણ, તળાવનું પાણી ખેંચાતાં સેંકડો માછલીઓનાં મોત થયાનો દાવોભાવનગર : વલ્લભીપુરમાં શરદોત્સવની ધામધૂમથી ઉજવણી,અપક્ષ જિલ્લા પંચાયત સદસ્ય કાર્યક્રમમાં જનમેદની ઉમટીઅમદાવાદ બોડકદેવ-સેટેલાઇટની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ફફડાટભાવનગર : વલ્લભીપુરમાં એસઓજીએ ગાંજાની ખેતીનો કર્યો પર્દાફાશ,128 લીલા છોડ સાથે આરોપીની ધરપકડભરૂચ: હાંસોટ પંથકમાં રોડ પર પથરાયું ધરતીપુત્રોનું કાચું સોનું, ડાંગર સૂકવવા ખેડૂતોની કવાયત
Featured

લોસ એન્જલસના પર્વતીય વિસ્તારના જંગલમાં લાગી ભીષણ આગ

લોસ એન્જલસના પર્વતીય વિસ્તારમાં મંગળવારે વિશાળ જંગલમાં આગને કારણે તબાહી સર્જાઈ હતી, જેના કારણે 30,000 લોકોને તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળો દુનિયા | Featured | સમાચાર

લોસ એન્જલસના પર્વતીય વિસ્તારના જંગલમાં લાગી ભીષણ આગ

લોસ એન્જલસના પર્વતીય વિસ્તારમાં મંગળવારે વિશાળ જંગલમાં આગને કારણે તબાહી સર્જાઈ હતી, જેના કારણે 30,000 લોકોને તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જવાની ફરજ પડી હતી. આગ પેસિફિક પેલિસેડ્સ વિસ્તારમાં 1,262 એકર (510 હેક્ટર)માં ફેલાઇ હતી. 

હવામાન વિભાગે પહેલેથી જ ચેતવણી આપી હતી કે ભારે પવનને કારણે આગ લાગવાનો ભય છે. આ પવનોએ આગને વધુ વેગ આપ્યો, જેના કારણે તે થોડા કલાકોમાં ઝડપથી ફેલાઈ ગઈ. રાત્રે જોરદાર પવનને કારણે આગ અન્ય વિસ્તારોમાં પ્રસરી જવાની શકયતા હતી.

આગને કારણે ઘણા ઘરો બળી ગયા અને સનસેટ બુલેવાર્ડ અને પેસિફિક કોસ્ટ હાઇવે નજીક ખજૂરનું વૃક્ષ સળગી ગયું હતું. લોકોને વાહનો છોડીને પગપાળા ભાગવાની ફરજ પડી હતી. સ્થાનિક રહેવાસી સિન્ડી ફેસ્ટાએ જણાવ્યું હતું કે, “અમે વિસ્તાર છોડી ભાગી રહ્યા હતા ત્યારે આગ અમારી કારની ખૂબ નજીક હતી. તે એક ડરામણો અનુભવ હતો. લોકો તેમના વાહનોને રસ્તા પર છોડીને ભાગી રહ્યા હતા.”