અભિનેતા સંજય દત્ત મુંબઈના યશરાજ સ્ટુડિયોમાં મળ્યા જોવા, શમશેરા માટે ફરી શૂટિંગ શરૂ કર્યું

New Update
અભિનેતા સંજય દત્ત મુંબઈના યશરાજ સ્ટુડિયોમાં મળ્યા જોવા, શમશેરા માટે ફરી શૂટિંગ શરૂ કર્યું

બોલિવૂડ અભિનેતા સંજય દત્તે મુંબઈના યશરાજ ફિલ્મ્સના સ્ટુડિયોમાં જોવા મળ્યા હતા. અભિનેતા તેની આગામી ફિલ્મ શૂટિંગ ફરીથી શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં છે.

અભિનેતા શમશેરાના શૂટિંગમાં પાછો ફર્યા છે. કોરોના વાઇરસ સંક્રમણ અને સંજય દત્તના કેન્સરની બીમારીને  ધ્યાનમાં રાખીને સેટ પર સુરક્ષા ગોઠવવામાં આવી છે.

 શમશેરાના સેટ પર રહેલા ક્રૂના દરેક મેમ્બરનો કોરોના ટેસ્ટ થયો સેટ પર ઘણા ઓછા લોકો હાજર હતા.  જે પણ લોકો હતા તેમનો પહેલા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને બધાના રિપોર્ટ નેગેટિવ હતા. બધાએ ઘણી સાવચેતી રાખીને કામ કર્યું. આવી રીતે બે દિવસમાં પેચ વર્ક સંપૂર્ણ રીતે પૂરું કરવામાં આવ્યું.

અભિનેતા સંજય દત્તે જનવ્યું કે મિટો હું તબીબી સારવાર માટે કયાંથી થોડો વિરામ લઇ રહ્યો છું. મારો પરિવાર અને મારા મિત્રો મારી સાથે છે. અને હું મારા શુભેચ્છકોને વિનંતી કરું છું કે ચિંતા ન કરો, તમારા પ્રેમ અને શુભેચ્છાઓ સાથે, હું ટૂંક સમયમાં પાછો ફરીશ!

Read the Next Article

PM મોદીને નામીબિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન, રાષ્ટ્રપતિએ એવોર્ડથી કર્યા સન્માનિત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નામિબિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન, 'Order of the Most Ancient Welwitschia Mirabilis'થી નવાજવામાં આવ્યા હતા. આ પુરસ્કારની સ્થાપના 1995

New Update
pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નામિબિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન, 'Order of the Most Ancient Welwitschia Mirabilis'થી નવાજવામાં આવ્યા હતા. આ પુરસ્કારની સ્થાપના 1995 માં વિશિષ્ટ સેવા અને નેતૃત્વને માન્યતા આપવા માટે કરવામાં આવી હતી.

આ પુરસ્કારનું નામ ખૂબ જ દુર્લભ અને પ્રાચીન રણના છોડ વેલ્વિટ્શિયા મિરાબિલિસ પરથી રાખવામાં આવ્યું છે, જે ફક્ત નામિબિયામાં જ જોવા મળે છે. આ છોડને સંઘર્ષ, દીર્ધાયુષ્ય અને સ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે અને આ ભાવના આ સન્માન દ્વારા પ્રતિબિંબિત થાય છે.

તમને જણાવી દઈએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નામિબિયાના રાષ્ટ્રપતિ ડૉ. નેતુમ્બો નંદી-ન્દૈત્વ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ હતી. આમાં ભારત-નામિબિયા સંબંધોની સમીક્ષા કરવામાં આવી હતી. બંને નેતાઓએ ડિજિટલ ટેકનોલોજી, સંરક્ષણ, સુરક્ષા, કૃષિ, આરોગ્ય, શિક્ષણ અને મહત્વપૂર્ણ ખનિજો જેવા ક્ષેત્રોમાં સહયોગ વિશે વિગતવાર ચર્ચા કરી હતી.પીએમ મોદીએ X પરની એક પોસ્ટમાં કહ્યું કે અમે વેપાર, ઉર્જા અને પેટ્રોકેમિકલ ક્ષેત્રોમાં પરસ્પર સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા કરી. પ્રધાનમંત્રી મોદીએ 'પ્રોજેક્ટ ચિત્તા'માં નામિબિયા તરફથી મળેલા સહયોગ બદલ ખાસ આભાર વ્યક્ત કર્યો.

Latest Stories