અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નવા છાપરા ગામમાં રહેતો બુટલેગરને પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી હજારો રૂપિયાના મુદ્દામાલ સાથે પોલીસે બુટલેગરની ઝડપી પાડ્યો…
અંકલેશ્વર: શહેર પોલીસે નવા છાપરા ગામમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો
પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી હજારો રૂપિયાના મુદ્દામાલ સાથે પોલીસે બુટલેગરની ઝડપી પાડ્યો...
