-
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલું છે મંદિર
-
પશુપતિનાથ મંદિરના પાટોત્સવની ઉજવણી
-
પાટોત્સવ નિમિત્તે રામાયણના અખંડ પાઠ કરાયા
-
મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા
-
આવતીકાલે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
અંકલેશ્વર: GIDCમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરના પાટોત્સવ નિમિત્તે રામાયણના અખંડ પાઠ યોજાયા
અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરના 19 માં પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે રામાયણના અખંડ પાઠનું આયોજન કરવામાં આવ્યુ હતું ભરૂચ | ગુજરાત | સમાચાર
અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરના 19 માં પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે રામાયણના અખંડ પાઠનું આયોજન કરવામાં આવ્યુ હતું
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ અને ભક્તોની અનન્ય આસ્થાના કેન્દ્ર સમાન પશુપતિનાથ મહાદેવ મંદિરના 19માં પાટોત્સવની આવતીકાલે ઉજવણી કરવામાં આવશે.પાટોત્સવ નિમિત્તે રામાયણના અખંડ પાઠ કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આ પાઠ આવતીકાલ સુધી ચાલશે. તો આવતીકાલે ભંડારા સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
