અંકલેશ્વરઃ GIDC પોલીસ મથકમાં પોલીક દ્વારા કરાયું શસ્ત્ર પૂજન

New Update
અંકલેશ્વરઃ  GIDC પોલીસ મથકમાં પોલીક દ્વારા કરાયું શસ્ત્ર પૂજન

વિજયા દશમીનાં પર્વ નિમિત્તે પોલીસ અધિકારીઓ દ્વારા શસ્ત્રની પૂજા કરવામાં આવી

આજરોજ દશેરા પર્વ નિમિત્તે ઠેર ઠેર શસ્ત્ર પૂજનનાં કાર્યક્રોમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે આજે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ખાતે સસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.

જીઆઈડીસી વિસ્તારમાં સતત પહેરો અને સુરક્ષા વ્યવસ્થા સંભાળતી પોલીસ દ્વારા કરાયેલા શસ્ત્ર પૂજનનાં કાર્યક્રમમાં ડીવાયએસપી એલ.એ. ઝાલા સહિત પોલીસ વિભાગનાં અધિકારીઓ હાજર રહ્યા હતા.

Latest Stories