અંકલેશ્વરઃ રંગ રસિયા ગરબા મહોત્સવને નિહાળો ડ્રોનની નજરે, આવો છે માહોલ

New Update
અંકલેશ્વરઃ રંગ રસિયા ગરબા મહોત્સવને નિહાળો ડ્રોનની નજરે, આવો છે માહોલ

અંકલેશ્વરના નિરવ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આયોજીત રંગ રસિયા ગરબા મહોત્સવ દિન પ્રતિદિન નગરજનોનાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.

રોજે રોજ નવી સેલિબ્રિટી સાથે ગરબાની ધૂન બોલાવવા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. ત્યારે રંગ રસિયા ગરબા ગ્રાઉન્ડની ડ્રોન કેમેરા દ્વારા લેવાયેલી આ નયન રમ્ય તસવીર અને તેનો વીડિયો સૌ કોઈને ગરબા માટે જાણે આવકારી રહ્યા છે. મા આદ્ય શક્તિની આરાધનાના પર્વનો આ આકાશી નજારો સૌના મન મોહી લે તેવો છે. જેને કનેક્ટ ગુજરાત પોતાનાં વાચકો સમક્ષ પ્રસ્તુત કરી રહ્યું છે.

Latest Stories