ભરૂચ: જંબુસરની રેકમેન્ટ એલાઇન્સ કંપનીમાં 3 કામદારો શેડ પરથી નીચે પટકાયા, એક કામદારનું મોત
ભરૂચના જંબુસર સરદારપુરા ગામે આવેલી ખાનગી કંપનીમાં સર્જાયેલ અકસ્માતમાં એક કામદારનું મોત નિપજ્યું છે. કંપનીમાં લોખંડના શેડનું કામ કરતા જમીન પર પટકાતા એક કામદારનું મોત નિપજ્યું હતું ગુજરાત | સમાચાર
