Connect Gujarat

You Searched For "Jambusar"

ભરૂચ : જંબુસર પંથકમાં રમજાન ઈદ પર્વની પરંપરાગત અને શાંતિમય માહોલમાં ઉજવણી કરાય...

11 April 2024 10:21 AM GMT
મુસ્લિમ ધર્મમાં રમઝાન માસમાં રોઝા રાખવામાં આવતા હોય છે. રમજાન ચાંદ દેખાતા જ સમગ્ર વિસ્તારોમાં રમઝાનમય માહોલ છવાઈ જતો હોય છે.

ભરૂચ : જંબુસરમાં રૂપાલા સામે વિરોધ યથાવત, રાજપૂત સમાજ દ્વારા પ્રચંડ વિરોધ પ્રદર્શન યોજાયું...

9 April 2024 9:19 AM GMT
ભાજપના કાર્યકર્તાઓની પ્રવેશબંધીની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

ભરૂચ: જંબુસરમાં પોલીસ દ્વારા શાંતિસમિતિની બેઠકનું આયોજન, રમઝાન ઈદના પર્વને અનુલક્ષી પોલીસની કવાયત

9 April 2024 6:30 AM GMT
આગામી રમઝાન ઈદના પર્વને અનુલક્ષીને જંબુસર ખાતે પોલીસ દ્વારા શાંતિસમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : જંબુસરના શૈલજા ફોઉન્ડેશન દ્વારા પશુઓને પીવાના પાણીની સગવડ માટે લોકોને નિ:શુલ્ક કુંડાનું વિતરણ કરાયું

7 April 2024 9:56 AM GMT
જંબુસર નગરના શૈલજા ફોઉન્ડેશન દ્વારા પશુઓને પીવાના પાણીની સગવડ માટે લોકોને નિ:શુલ્ક કુંડાનું વિતરણ કરી ઉત્તમ સેવાકાર્ય કરવામાં આવ્યું હતું.

ભરૂચ : જંબુસરના કાવી પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસતા ફરતા આરોપીને ગજેરા ગામેથી ઝડપી પાડ્યો...

3 April 2024 8:15 AM GMT
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસતા ફરતા આરોપીને ગજેરા ગામ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ...

ભરૂચ: અંકલેશ્વર અને જંબુસર ખાતે મતદાન જાગૃતિ માટે પ્રભાતફેરીનું આયોજન

2 April 2024 1:20 PM GMT
આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને નાગરિકો પોતાના મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરે, મહત્તમ લોકો નામ નોંધણી કરાવે તેવા આશયથી જિલ્લા ચૂંટણી...

ભરૂચ: જંબુસરના સારોદ ગામના યુવાનની દક્ષિણ આફ્રિકામાં હત્યા, લૂંટના ઇરાદે નિગ્રોએ ગોળી ધરબી દીધી

30 March 2024 6:38 AM GMT
દક્ષિણ આફ્રિકામાં નીગ્રો લૂંટારૃઓએ એ મૂળ ભરૂચના જંબુસર તાલુકાના સારોદ ગામના યુવાનની મારી હત્યા કરી નાખી છે.

ભરૂચ : જંબુસરના માસર રોડ ખાતે જરૂરિયાતમંદો માટે યોજાયો હાડકાના રોગનો મફત નિદાન કેમ્પ...

29 March 2024 12:17 PM GMT
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના માસર રોડ ખાતે જરૂરિયાતમંદ લોકો માટે હાડકાના રોગનો મફત નિદાન કેમ્પ યોજાયો હતો.

ભરૂચ: જંબુસરના સીગામ ખાતે ભાજપનું સંમેલન યોજાયુ, આપના આગેવાનોએ કર્યા કેસરિયા..

28 March 2024 7:40 AM GMT
ભરૂચના જંબુસર તાલુકાના સીગામ ખાતે ભાજપ દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું

ભરૂચ : છેલ્લા 3 વર્ષથી પોક્સોના ગુનામાં ફરાર આરોપીને જબુંસર-કાવી પોલીસે કનગામથી સગીરા સાથે ઝડપી પાડ્યો...

27 March 2024 11:34 AM GMT
કાવી પોલીસ મથકના છેલ્લા 3 વર્ષથી પોકસોના ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસે કનગામ ગામની નવી નગરીમાંથી સગીરા સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ : જંબુસરના કાવલી ગામે ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 8 ખેલીઓને ઝડપી પાડયા, રૂ. 64 હજારનો મુદ્દામાલ જપ્ત...

26 March 2024 12:32 PM GMT
કાવલી ગામ ખાતેથી જુગારધામ પર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દરોડા પાડી હજારોના મુદ્દામાલ સાથે 8 જેટલા ખૈલીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ: જંબુસરમાં હોળીકાના પ્રેમીની કાઢવામાં આવે છે સ્મશાન યાત્રા,જુઓ શું છે કારણ

25 March 2024 6:08 AM GMT
જંબુસરમાં વર્ષોની પરંપરાઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી કાઢવામાં આવે છે સ્મશાનયાત્રાઇલ્લાજી હોળીકાનો પ્રેમી હોવાનો મતલોકો જોડાય છે મોટી...