🔴 Breaking
છોટાઉદેપુર: જિલ્લા વહીવટી તંત્રની ‘સશક્ત બેટી – કલેક્ટર ઇન ક્લાસરૂમ’ ની પહેલ થકી દીકરીઓનાં સપનાંને હવે નવી પાંખો મળીઅંકલેશ્વર: નગર સેવા સદન દ્વારા 12મા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન,મંત્રી ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિતઅંકલેશ્વર:GIDCમાં ફટાકડા સ્ટોલ માટે સ્થળ નક્કી કરાય,રહેણાંક વિસ્તાર અને શોપિંગ સેન્ટરની બહાર સ્ટોલ લગાવવા પર પ્રતિબંધભરૂચ: જંબુસરના રામપુર ગામે દીપડાનો આતંક, ગાય પર હુમલો કરી કર્યો શિકારઅંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે પોકસોના ગુનામાં પાંચ વર્ષથી ફરાર આરોપીની મહારાષ્ટ્રમાંથી કરી ધરપકડબોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસભરૂચ: સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત નર્મદા કિનારે સ્વચ્છતા અભિયાન યોજાયુંભરૂચ: વાલિયાના ભીલોડ ગામે શાળાના ચાર નવા ઓરડા અને ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરાયુછોટાઉદેપુર: જિલ્લા વહીવટી તંત્રની ‘સશક્ત બેટી – કલેક્ટર ઇન ક્લાસરૂમ’ ની પહેલ થકી દીકરીઓનાં સપનાંને હવે નવી પાંખો મળીઅંકલેશ્વર: નગર સેવા સદન દ્વારા 12મા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન,મંત્રી ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિતઅંકલેશ્વર:GIDCમાં ફટાકડા સ્ટોલ માટે સ્થળ નક્કી કરાય,રહેણાંક વિસ્તાર અને શોપિંગ સેન્ટરની બહાર સ્ટોલ લગાવવા પર પ્રતિબંધભરૂચ: જંબુસરના રામપુર ગામે દીપડાનો આતંક, ગાય પર હુમલો કરી કર્યો શિકારઅંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે પોકસોના ગુનામાં પાંચ વર્ષથી ફરાર આરોપીની મહારાષ્ટ્રમાંથી કરી ધરપકડબોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસભરૂચ: સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત નર્મદા કિનારે સ્વચ્છતા અભિયાન યોજાયુંભરૂચ: વાલિયાના ભીલોડ ગામે શાળાના ચાર નવા ઓરડા અને ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરાયુ

Tag: <span>worker</span>

ભરૂચ: ઝઘડિયા GIDCની નાઈટ્રેકસ કંપનીમાં પ્રચંડ ધડાકો, એક કામદારનું મોત-એક સારવાર હેઠળ

Dec 9, 2025 1 min read

ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીની નાઇટ્રેક્સ કંપનીમાં પ્રચંડ ધડાકો થતા દોડધામ મચી જવા પામી હતી.આ દુર્ઘટનામાં એક કામદારનું મોત નિપજ્યું…

ભરૂચ: જંબુસર નજીક દરિયામાં ONGCના સર્વે માટે જઈ રહેલ કામદારોની બોટ પલટી, LIVE દ્રશ્યો સામે આવ્યા

Dec 7, 2025 1 min read

ભરૂચના જંબુસર નજીક દરિયામાં ONGCના ઓઇલ સર્વે માટે જઈ રહેલ શ્રમજીવીઓની બોટ પલટી જતા દોડધામ મચી જવા પામી…

સુરત : વરાછાના મીની બજારની ઓફિસમાંથી રૂ. 13.65 લાખના હીરાની ચોરી કરનાર પૂર્વ કર્મચારીની પોલીસે કરી ધરપકડ…

Oct 3, 2025 1 min read

સુરત શહેર તથા જીલ્લામાં દિવાળીના તહેવારો પૂર્વે તસ્કરોનો આંતક સામે આવ્યો છે. વરાછા વિસ્તારના મીની બજારની ઓફિસમાંથી રૂ.…

દાહોદ : આંગણવાડી કાર્યકરની રચનાત્મક પ્રવૃત્તિઓ થકી બાળકો અને મહિલાઓને પોષણક્ષમ બનાવવા માટેના સ્તુત્ય પ્રયાસ

Sep 8, 2025 1 min read

દાહોદની આંગણવાડીના કાર્યકર હિરલબેન આંગણવાડી કેન્દ્રની પ્રવૃત્તિઓ અને બાળકોની પ્રગતિના ફોટા-વીડિયો નિયમિત પણે વોટ્સએપ, ફેસબુક અને ટ્વિટર પર શેર…

ભરૂચ : ઝઘડીયાની વેલ્સપન કંપનીમાં કલરકામ કરતા કામદારનું નીચે પટકાતા મોત, પોલીસે વધુ તપાસ હાથ ધરી…

Jul 29, 2025 1 min read

ભરૂચ જિલ્લાની ઝઘડીયા GIDCમાં આવેલ વેલ્સપન કંપનીમાં કલરકામ કરતા કામદાર યુવકનું નીચે પટકાતા મોત નીપજ્યું હતું. બનાવના પગલે ઝઘડીયા GIDC પોલીસે…

પંચમહાલ : હાલોલની આદિત્ય બિરલામાં કામદારના મોતથી હોબાળો,પરિવારજનોએ કંપની પાસે કરી વળતરની માંગ

Jul 23, 2025 1 min read

પંચમહાલના હાલોલ પાસેની આદિત્ય બિરલા કંપનીમાં ફરજ બજાવતા એક કામદારની તબિયત લથડતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.જોકે ટૂંકી…

ભરૂચ: જંબુસરની રેકમેન્ટ એલાઇન્સ કંપનીમાં 3 કામદારો શેડ પરથી નીચે પટકાયા, એક કામદારનું મોત

Jul 3, 2025 1 min read

ભરૂચના જંબુસર સરદારપુરા ગામે આવેલી ખાનગી કંપનીમાં સર્જાયેલ અકસ્માતમાં એક કામદારનું મોત નિપજ્યું છે. કંપનીમાં લોખંડના શેડનું કામ…

મુંબઈ મીરા રોડમાં મરાઠી ન બોલનારા દુકાનદારને MNSના કાર્યકરોએ માર મારતા વિવાદ

Jul 2, 2025 1 min read

જોધપુર સ્વીટ‍્સ એન્ડ નમકીનના 48 વર્ષના માલિક બાબુલાલ ચૌધરીને MNSના કાર્યકરોએ રવિવારે સાંજે મરાઠી ન બોલવાના મુદ્દે મારઝૂડ કરતાં સ્થાનિક…

ભરૂચ: ઝઘડિયાની સેન્ટ ગ્લોબિન કંપનીમાં કાચની સ્લાઈડ પડતા કામદારનું ગંભીર ઇજાના પગલે મોત

Jun 9, 2025 1 min read

ભરૂચના ઝઘડીયાની સેન્ટ ગ્લોબીન કંપનીમાં કામદાર પર કાચની સ્લાઇડ પડતા ગંભીર ઇજાના પગલે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું…

ભરૂચ: જંબુસરમાં પાણીનું કનેક્શન કાપવા ગયેલ નગરપાલિકાની ટીમ પર હુમલાનો પ્રયાસ, વિડીયો થયો વાયરલ

Jun 8, 2025 1 min read

ભરૂચની જંબુસર નગરપાલિકાના કર્મચારીઓ સાથે ઝપાઝપી કરતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. લાકડીના સપાટા લઈને નગરપાલિકાના કર્મચારીઓને…