New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/22200717/sddefault-1.jpg)
ખેડૂત આંદોલનમાં મૃત્યુ પામેલા ૨૯ ખેડૂતોને જિલ્લા કોંગ્રેસ દ્વારા પાંચબત્તી ખાતે શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.
કૃષિ કાયદાને ને રદ કરવા માટે આંદોલન કરી રહેલા ખેડૂતોમાં આંદોલન દરમ્યાન મૃત્યુ પામેલા ૨૯ ખેડૂતોને જિલ્લા કોંગ્રેસ દ્વારા મીણબત્તી પ્રગટાવી પાંચબત્તી ખાતે શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.
પાંચબત્તી યોજયેલ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી ,યુવા આગેવાન શેરખાન પઠાણ , વિપક્ષ ના નેતા શમશાદ અલી સૈયદ સહિતના આગેવાનો ઉપસ્થિત રહી મૃત્યુ પામનાર ખેડૂતોને શ્રધ્ધાંજલી આપી હતી.
Latest Stories