-
ભરૂચના ઝગઘડિયાના સારસાનો બનાવ
-
બાળકોએ કર્યું સરાહનીય કાર્ય
-
રસ્તા પરના ખાડા જાતે પૂર્યા
-
વાહનચાલકોને મળી રાહત
-
બાળકોની કામગીરી લોકોએ આવકારી
ભરૂચ: ઝઘડિયાના સારસા ગામમાં તંત્રએ ન કર્યું તે બાળકોએ કરી બતાવ્યું, રસ્તાના ખાડા જાતે પૂર્યા
ભરૂચના ઝઘડિયા તાલુકાના અંતરિયાળ ગામ સારસામાં એક સરાહનીય ઘટના જોવા મળી છે જ્યાં ગામના નાના બાળકોએ રસ્તાના મસમોટા ખાડા પુરી વાહનચાલકોની સમસ્યા હળવી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાત | સમાચાર
