અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 4માં નિર્માણ પામનાર વરસાદી કાંસ અને માર્ગના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 4માં વરસાદી પાણીના નિકાલની કાંસ નિર્માણ પામશે તો સાથે જ વોર્ડ નંબર 5માં માર્ગનું નિર્માણ કરવામાં આવશે. રૂપિયા 70 લાખના ખર્ચે નિર્માણ પામનાર બન્ને કાર્યોનું આજરોજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રમુખ વિનય વસાવા,કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ તેમજ આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170