🔴 Breaking
અંકલેશ્વર:  વેપારી પર હુમલાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા, ગ્રામ્ય પોલીસે તપાસ શરૂ કરીભરૂચ : નવેઠામાં પ્રાથમિક શાળાની બાજુમાં જ પશુઓ રાખવામાં આવતા વિદ્યાર્થી-ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો..!જાપાનમાં 5.9ની તીવ્રતાનો ભૂકંપ, ટોક્યો સહિત અનેક વિસ્તારોમાં આંચકા અનુભવાયાઅંકલેશ્વર: ત્રણ વર્ષથી ફરાર આર્મ્સ એક્ટના આરોપીની ક્રાઇમ બ્રાન્ચે સુરતના  કામરેજ ખાતેથી કરી ધરપકડરાશિ ભવિષ્ય 23 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: લઠ્ઠાકાંડના વિરોધમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન, ગૃહમંત્રીના રાજીનામાની માંગહવામાન વિભાગની આગાહી આવતીકાલે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત દેશના 25 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા‘આંતરરાષ્ટ્રીય વરિષ્ઠ નાગરિક દિવસ’ : ઇનરવ્હીલ ક્લબ ઓફ-ભરૂચ દ્વારા સિનિયર સિટિઝન્સ માટે સાયબર ક્રાઇમ અવેરનેસ સેમિનાર યોજાયો…અંકલેશ્વર:  વેપારી પર હુમલાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા, ગ્રામ્ય પોલીસે તપાસ શરૂ કરીભરૂચ : નવેઠામાં પ્રાથમિક શાળાની બાજુમાં જ પશુઓ રાખવામાં આવતા વિદ્યાર્થી-ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો..!જાપાનમાં 5.9ની તીવ્રતાનો ભૂકંપ, ટોક્યો સહિત અનેક વિસ્તારોમાં આંચકા અનુભવાયાઅંકલેશ્વર: ત્રણ વર્ષથી ફરાર આર્મ્સ એક્ટના આરોપીની ક્રાઇમ બ્રાન્ચે સુરતના  કામરેજ ખાતેથી કરી ધરપકડરાશિ ભવિષ્ય 23 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસભરૂચ: લઠ્ઠાકાંડના વિરોધમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન, ગૃહમંત્રીના રાજીનામાની માંગહવામાન વિભાગની આગાહી આવતીકાલે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત દેશના 25 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા‘આંતરરાષ્ટ્રીય વરિષ્ઠ નાગરિક દિવસ’ : ઇનરવ્હીલ ક્લબ ઓફ-ભરૂચ દ્વારા સિનિયર સિટિઝન્સ માટે સાયબર ક્રાઇમ અવેરનેસ સેમિનાર યોજાયો…
Featured

ભરૂચ : ઝઘડીયાના શિયાલી ગામે શિવરાત્રિ નિમિત્તે બર્ફાની બાબાની પ્રતિકૃતિનું નિર્માણ કરાયું…

ઝઘડીયા તાલુકાના શિયાલી ગામ સ્થિત જ્ઞાનયોગ દર્શન આશ્રમ ખાતે મહાશિવરાત્રી નિમિત્તે અમરનાથના બર્ફાની બાબાની પ્રતિકૃતિના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના શિયાલી ગામ સ્થિત જ્ઞાનયોગ દર્શન આશ્રમ ખાતે મહાશિવરાત્રી નિમિત્તે અમરનાથના બર્ફાની બાબાની પ્રતિકૃતિના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચ જિલ્લા ઝઘડીયા તાલુકાના કાવેરી નદી કિનારે આવેલ શિયાલી ગામ સ્થિત જ્ઞાનયોગ દર્શન આશ્રમ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી મહાશિવરાત્રિએ બર્ફાની બાબાની પ્રતિકૃતિ ઉભી કરવામાં આવી છે. આ મંદિર ખાતે વાર-તહેવારે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે, ત્યારે પવિત્ર મહાશિવરાત્રી નિમિત્તે મંદિરના મહંત દ્વારા બર્ફાની બાબા અમરનાથની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. જેના શિવભક્તો મહાશિવરાત્રીના રોજ દર્શન કરી શકશે. અહી બિરાજમાન બરફના શિવલિંગના દર્શન કરવા માટે સુરત, વડોદરા અને અમદાવાદ સહિત ભરૂચ તેમજ અંકલેશ્વરના ભક્તો આ સ્થળે આવી બરફાની બાબાના દર્શન કરી ધન્યતા અનુભવશે.