અંકલેશ્વર: ભડકોદ્રા ગામ ખાતે ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કેમ્પ યોજાયો
અંકલેશ્વર તાલુકાના ભરકોદરા ગામ ખાતે ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓને સ્થળ પર જ આપવામાં આવ્યો હતો
ભરૂચ | ગુજરાત | સમાચાર