કોરોનાની ગાઇડલાઇન સાથે હિરા ઉધોગ ફરી ધમધમતો થયો...ભાવનગરમાં એક સપ્તાહ જેટલા સમય સુધી હીરા ઉદ્યોગને બંધ રખાયા બાદ હવે આજ થી કોવિડ-૧૯ ની માર્ગદર્શિકાની ચુસ્ત અમલવારી સાથે ડાયમંડ ઉદ્યોગ ફરી ધમધમવા લાગ્યા. જેના કારણે આ વ્યવસાય સાથે સંકળાયેલા હજારો પરિવારોને આર્થિક ભીસમાં રાહત મળશે. જેથી હવે હકારાત્મક હીરાના કારખાના, હીરા ઓફિસ, મેન્યુફેક્ટર, ટ્રેડીંગ વગેરે રાબેતા મુજબ શરૂ કરાશે તેમ ડાયમંડ એસોસિએશન પ્રમુખ દ્વારા જણાવાયું છે.
ભાવનગરમાં એક સપ્તાહ જેટલા સમય સુધી હીરા ઉદ્યોગને બંધ રખાયા બાદ હવે કોવિડ-૧૯ ની માર્ગદર્શિકાની ચુસ્ત અમલવારી સાથે ડાયમંડ ઉદ્યોગ ફરી ધમધમવા લાગશે. જેના કારણે આ વ્યવસાય સાથે સંકળાયેલા હજારો પરિવારોને આર્થિક ભીસમાં રાહત મળશે. ભાવનગ૨ જિલ્લાની આર્થિક કરોડરજ્જુ ગણાતા હીરા શહેરમાં વ્યવસાયને કોરોનાની મહામારીને કારણે તેમજ સરકારે મુકેલા નિયંત્રણોને કારણે ૨૮ મી એપ્રિલથી બંધ કરી દેવામાં આવ્યો હતો. ખાસ કરીને ભાવનગર નિર્મળનગ૨, કુમુંદવાડી, ઘોઘાજકાત નાકા, રામ મંત્ર મંદિર વગેરે સ્થળોએ હીરાના કારખાના, ઓફિસોમાં તમામ કામગીરીને થંભાવી દેવાઈ હતી.
જેના કારણે આ વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારને આવક બંધ થઈ હોય, જેમના આર્થિક ગુજરાતની ગાડી ફરી પાટે ચડે અને હીરા ઉદ્યોગ ફરી ધમધમતો થાય તે માટે સોમવારે ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશનનું પ્રતિનિધિ મંડળ જિલ્લા મળ્યું હતું અને ડાયમંડ વ્યવસાયને બે પુનઃ શરૂ કરવો જેને લઇ બેઠકમાં રજૂઆત કરતા જીલ્લા કલેક્ટરે સોશિયલ ડિસ્ટનિંગ, ફરજીયાત માસ્ક અને સેનેટાઈઝર વગેરે કોવિડ -૧૯ ની ગાઈડલાઈનનું ચુસ્ત પણે અમલ હીરા ઉદ્યોગને જ શરૂ કરવા હતી જેથી હવે હકારાત્મક હીરાનાં કારખાના, હીરા ઓફિસ, મેન્યુફેક્ટર, ટ્રેડીંગ વગેરે રાબેતા મુજબ આજ થી શરૂ કરવામાં હતા