શેરબજારમા મોટો કડાકો, સેન્સેક્સ 800થી વધુ પોઇન્ટ તૂટ્યો

Featured | બિઝનેસ | સમાચાર, શેરબજારમાં આજે  શરૂઆતના ટ્રેડિંગમાં બંને બજારોમાં ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ થયું. ગુરુવારે પણ બજાર લાલ નિશાન પર બંધ થયું હતું.

New Update
bear_phase_660_120320024807

શેરબજારમાં આજે  શરૂઆતના ટ્રેડિંગમાં બંને બજારોમાં ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ થયું. ગુરુવારે પણ બજાર લાલ નિશાન પર બંધ થયું હતું. ત્યારે આજે સેન્સેક્સ 222 પોઈન્ટ ડાઉન અને નિફ્ટી 40 પોઈન્ટ નીચે ખુલ્યો હતો. બજારમાં ચાલી રહેલા સુસ્ત કારોબારની અસર ભારતીય ચલણ પર પડી છે.

ટ્રેડિંગ સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું. BSE પર સેન્સેક્સ 222 પોઈન્ટના ઘટાડા સાથે 81,978.68 પર ખુલ્યો, તો NSE પર નિફ્ટી 0.20 ટકાના ઘટાડા સાથે 25,093.70 પર ખુલ્યો. બજાર ખુલતાની સાથે જ નિફ્ટી પર, LTIMindTree, IndusInd Bank, Power Grid Corp, Bajaj Finance અને TCS વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે SBI, ICICI બેંક, HDFC લાઈફ, HCL ટેક અને M&M નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

Latest Stories