ધરમપુર ખાતે આમ આદમી પાર્ટીનું કાર્યકર્તા સંમેલન યોજાયું હતું,આ પ્રસંગે ડેડીયાપાડાના ધારાસભ્ય અને આપના અગ્રણી નેતા ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા ગુજરાત | સમાચાર |
/connect-gujarat/media/member_avatars/2025/04/19/2025-04-19t062118449z-aaaa.jpg)
Connect Gujarat Desk
બાજ પક્ષી લીમડાના વૃક્ષ પર દોરીમાં ફસાતા ફાયર ફાયટરોએ રેસ્ક્યુ કરી તેનો જીવ બચાવ્યો ભરૂચના માતરીયા વિસ્તારમાં બાજ પક્ષી વૃક્ષ પર દોરીમાં ફસાઈ ગયું હતું ગુજરાત | સમાચાર |
વાપીની આલોક કંપનીમાં બોમ્બ બ્લાસ્ટ અંગેનો ધમકી ભર્યો મેસેજ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી આરોપીએ પોતાના મિત્રને ફસાવવા માટે ષડયંત્ર રચ્યું હતું ગુજરાત | સમાચાર
મદ્રેસાના મૌલવીઓ દ્વારા બાળકો પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો, અને અત્યાચાર સહન ન થતા બાળકો મદ્રેસા છોડી ભાગ્યા હતા. બે મૌલવીની ધરપકડ કરતી પોલીસ ગુજરાત | સમાચાર |
સુરત બ્રાઈટર બીના 2100 બાળકોએ એક સાથે મળીને કેલ્ક્યુલેટર વગર જ સરવાળા બાદબાકી ગુણાકાર સહિતના લાંબા પ્રશ્નોનું હાથની આંગળીના ટેરવે સોલ્યુશન આપ્યું ગુજરાત | સુરત |
ભરૂચ નગર સેવા સદન દ્વારા પ્રિમોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત શહેરમાં આવેલ વરસાદી પાણીના નિકાલની 27 કાંસની સાફ-સફાઈનો પ્રારંભ કરવામાં આવ્યો ગુજરાત | સમાચાર
બાંગ્લાદેશી ઘૂસણખોરોના સૌથી મોટા અડ્ડા સમાન ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે જોકે હવે આ કામગીરી પર સ્ટે મૂકવા માટેની અરજી હાઇકોર્ટે નકારી ગુજરાત | અમદાવાદ
ભરૂચ જિલ્લા ભાજપના નવ નિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગણી કરી સમાચાર |
વેરાવળ નગરપાલિકામાં એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. કોડીનારના ચાર શખ્સોએ કિંમતી જમીનનો લેઆઉટ પ્લાન પાસ કરાવવા માટે બોગસ માપણી સીટનો ઉપયોગ કર્યો ગુજરાત | સમાચાર |
અંદાડા ગામ ખાતે બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જન્મોત્સવ નિમિત્તે પૂજન અર્ચન સહિત આતંકી હુમલામાં મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો ભરૂચ | ધર્મ દર્શન |