એડ-ટેક કંપની બાયજુને નાણાકીય વર્ષ 2022માં ₹8,245 કરોડનું નુકસાન થયું છે. નાણાકીય વર્ષ 2021માં ખોટ રૂ. 4,564 કરોડ હતી. એટલે કે કંપનીની ખોટ લગભગ બમણી થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન કંપનીની કુલ આવક ₹5,298 કરોડ હતી. 2021માં આવક રૂ. 2,428 કરોડ હતી. એટલે કે આવકમાં 118%નો ઉછાળો આવ્યો છે. બાયજુની પેરેન્ટ કંપની થિંક એન્ડ લર્નએ રજિસ્ટ્રાર ઑફ કંપનીઝ પાસે તેનો ઓડિટેડ નાણાકીય અહેવાલ દાખલ કર્યો છે.
બાયજુસનું નુકસાન વધીને 2021 કરતાં બમણું થઈ ગયું, વાંચો કેટલા હજાર કરોડનું થયું નુકશાન
બાયજુસની નાણાકીય વર્ષ 2021માં ખોટ રૂ. 4,564 કરોડ હતી. એટલે કે હવે કંપનીની ખોટ લગભગ બમણી થઈ ગઈ છે
New Update