બિઝનેસ બાયજુસનું નુકસાન વધીને 2021 કરતાં બમણું થઈ ગયું, વાંચો કેટલા હજાર કરોડનું થયું નુકશાન બાયજુસની નાણાકીય વર્ષ 2021માં ખોટ રૂ. 4,564 કરોડ હતી. એટલે કે હવે કંપનીની ખોટ લગભગ બમણી થઈ ગઈ છે By Connect Gujarat 24 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ સોનું ઓલટાઈમ હાઇ: સોનાનો ભાવ 62.5 તો ચાંદીનો ભાવ 74 હજારને પાર ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 10 ગ્રામ સોનું 365 રૂપિયા મોંઘુ થઈને 62,449 રૂપિયા પર પહોંચી ગયું છે By Connect Gujarat 20 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ પાંચ વર્ષમાં બેંકોની વાહન લોનમાં 167% અને હાઉસિંગ લોનમાં 102%ની વૃદ્ધિ ઓક્ટોબર 2023માં વાહન લોનમાં 167%નો વધારો થયો છે. આ જ સમયગાળા દરમિયાન હાઉસિંગ લોનની વૃદ્ધિ 102.14% નોંધાઈ By Connect Gujarat 19 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ શેરબજાર ઓપનિંગ: સેન્સેક્સમાં 300 પોઈન્ટ્સનો ઉછાળો, નિફ્ટી આટલાં હજારને પાર સેન્સેક્સના 30માંથી 28 શેરો તેજી સાથે લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે અને માત્ર 2 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે By Connect Gujarat 08 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ ત્રણ જ દિવસમાં 34 અબજ ડોલર ઊડી ગયા,અદાણીને ભારે નુકશાન,10 અમીરોની યાદીમાંથી બહાર હિંડનબર્ગના રિપોર્ટમાં થયેલા ખુલાસા બાદ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ માં એક ગૌતમ અદાણીને ભારે નુકસાન થયું છે By Connect Gujarat 31 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ દેશમાં મોંઘી કારના વેચાણમાં મોટો ઉછાળો, અલ્ટ્રા લક્ઝરી કારના વેચાણમાં આવી 50% તેજી… દેશમાં આ વર્ષે અલ્ટ્રા લક્ઝરી કાર એટલે કે, 2 કરોડથી વધુ કિંમતવાળી કારના વેચાણમાં 50 ટકાની તેજી આવી છે. By Connect Gujarat 15 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ સોનામાં આવી જોરદાર તેજી 54 હજારને પાર પહોંચ્યું સોનું, છેલ્લા 1 મહિનામાં સોનાના ભાવમાં આવ્યો 7.38 ટકાનો વધારો આંતરરાષ્ટ્રીય બજારની સાથે-સાથે ભારતીય બજારમાં પણ આજે સોનાની કિંમતમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. By Connect Gujarat 06 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને ખુશખબર આપી, બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટ વ્યાજ દરમાં વધારો કર્યો... અત્યાર સુધી ગ્રાહકોને 4.70 ટકા વ્યાજ મળતું હતું, હવે 22 ઓક્ટોબરથી 5.50 ટકા થઈ જશે By Connect Gujarat 22 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ વૈશ્વિક બજારમાંથી મળ્યા હકારાત્મક સંકેત, શેરબજારમાં તેજીનો માહોલ ચાર દિવસની તેજી બાદ બુધવારે વેચવાલીને પગલે શેરબજારમાં કડાકો જોવા મળ્યો હતો By Connect Gujarat 15 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn