Connect Gujarat
બિઝનેસ

CNG-PNG ગેસના ભાવમાં ઘટાડો, આજથી નવો ભાવ લાગુ

CNG-PNG ગેસના ભાવમાં ઘટાડો, આજથી નવો ભાવ લાગુ
X

CNG-PNGના ભાવને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. CNG-PNGના ભાવમાં ઘટાડો કરાયો છે. અદાણી ટોટલ ગેસે રાહત આપી છે. અદાણીએ CNG-PNGના ભાવમાં ઘટાડો કર્યો છે. અદાણીએ CNGના ભાવમાં પ્રતિકિલોએ 6 રૂપિયાનો ઘટાડો કર્યો છે.અદાણી PNGમાં રૂપિયા 4નો ઘટાડો કર્યો છે. હવે અદાણી PNGનો ભાવ રૂપિયા 49.83 થયો છે. અમદાવાદમાં CNGનો પ્રતિકિલોનો ભાવ ઘટીને 73.29 થયો છે. રાજ્યમાં અન્ય ગેસ એજન્સીએ CNGનો ભાવ 5 થી 8 રૂપિયા ઘટાડ્યા છે.

Next Story