ભારતીય શેરબજારમાં જબરદસ્ત તેજી, સેન્સેક્સ 80,000 ને પાર

બિઝનેસ | સમાચાર | ભારતીય શેરબજારમાં જબરદસ્ત તેજીનો સમયગાળો ચાલુ છે. બુધવારે સવારે નિફ્ટી અને સેન્સેક્સ ફરી ઐતિહાસિક સ્તરે પહોંચી ગયા હતા. સેન્સેક્સ 80,000 ને પાર

New Update
Huge rally in Indian stock market, Sensex crosses 80,000

ભારતીય શેરબજારમાં જબરદસ્ત તેજીનો સમયગાળો ચાલુ છે. બુધવારે સવારે નિફ્ટી અને સેન્સેક્સ ફરી ઐતિહાસિક સ્તરે પહોંચી ગયા હતા. માર્કેટ ખૂલતાંની સાથે જર  સેન્સેક્સ 80,000 ને પાકરી ગયો જ્યારે નિફ્ટી 24,292 ના સ્તર પર પહોંચી ગયો હતો. 


જો કે કારોબારની શરૂઆતની થોડી મિનિટોમાં બજારની ગતિ થોડી ધીમી પડી હતી, પરંતુ તે પહેલા લાઈફટાઈમ હાઈ લેવલનો નવો રેકોર્ડ બન્યો હતો. તેજી કાબુમાં આવી તે પહેલાં સેન્સેક્સ 80,039.22 પોઈન્ટની નવી ટોચે અને નિફ્ટી 24,291.75 સાથે ઓલટાઈમ હાઇ પોઈન્ટ પર પહોંચ્યો હતો.

Latest Stories