New Update
/connect-gujarat/media/post_banners/120d65e3df82b2eb688d6003e700ecf3bf129e9636a940e7989ec6f9e014e73e.webp)
શેર બજારમાં સેન્સેક્સમાં ઘટાડાનો સિલસીલો યથાવત રહ્યો હતો. ત્યારે ત્રીજા દિવસે પણ વેપારનાં દિવસે બોમ્બે સ્ટોક એક્ષ્ચેન્જ તેમજ નેશનલ સ્ટોક એક્ષ્ચેન્જ પર નિરાશા જનક શરૂઆત થયા બાદ અચાનક ઘટાડો નોંધાયો હતો. બે કલાક દરમ્યાન સેન્સેક્સ 600 થી વધુ જ્યારે નિફ્ટી 200 થી વધુનો ઘટાડો નોંધાયો હતો.
મંગળવારે સેન્સેક્સમાં અચાનક 600 પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો. BSE સેન્સેક્સ 73,973 ના સ્તરે મામૂલી વધારા સાથે ખુલ્યો હતો.
Latest Stories