બિઝનેસ ગિફ્ટ-નિફ્ટીની અસર બજારમાં દેખાઈ, બંને સ્ટોક એક્સચેન્જ સપાટ ખુલ્યા 28 નવેમ્બર, 2024 (ગુરુવારે), ભારતીય શેરબજારના બંને સૂચકાંકો મર્યાદિત શ્રેણીમાં ખુલ્યા હતા. આજે ગિફ્ટ-નિફ્ટી પણ ફ્લેટ ટ્રેડ થઈ રહ્યો છે. By Connect Gujarat Desk 28 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ અદાણી ગ્રૂપના નિવેદન બાદ શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું શેરબજારમાં આજે બંને સૂચકાંકો સપાટ ખુલ્યા હતા. સોમવારે માર્કેટમાં સેન્સેક્સ અને નિફ્ટી ઝડપથી કારોબાર કરી રહ્યા હતા. તે જ સમયે, મંગળવારે બજારો મામૂલી ઘટાડા સાથે બંધ થયા. By Connect Gujarat Desk 27 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ મહારાષ્ટ્રમાં BJPની જીતથી શેરમાર્કેટમાં તેજી,સેન્સેક્સ-નિફ્ટીમાં વધારો સોમવારે ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. બંને મુખ્ય સૂચકાંકો એટલે કે સેન્સેક્સ અને નિફ્ટી શરૂઆતના વેપારમાં એક ટકાથી વધુના વધારા સાથે ખુલ્યા હતા. By Connect Gujarat Desk 25 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ આજે બજારમાં તેજી, સેન્સેક્સ-નિફ્ટી 2.5 ટકાથી વધુના વધારા સાથે બંધ. છેલ્લા દોઢ મહિનામાં શેરબજારમાં કરેક્શન જોવા મળ્યું હતું. આ કરેક્શનને કારણે રોકાણકારોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં રોકાણકારોને તેજીની અપેક્ષા હતી. By Connect Gujarat Desk 22 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ શેરબજાર ઘટાડા સાથે બંધ, સેન્સેક્સ-નિફ્ટી 23350 ડાઉન અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર યુએસમાં કથિત લાંચ અને છેતરપિંડીના આરોપ બાદ અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડા વચ્ચે ગુરુવારે મુખ્ય શેર સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો થયો હતો. By Connect Gujarat Desk 21 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ આજે માર્કેટ લાલ નિશાન પર ખૂલ્યું , સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઈન્ટ ડાઉન સોમવારે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 156.72 પોઈન્ટ ઘટીને 77,423.59 પર પહોંચ્યો હતો. નિફ્ટી 64.25 પોઈન્ટ ઘટીને 23,468.45 પર ટ્રેડ થઈ રહ્યો હતો. By Connect Gujarat Desk 18 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ સતત છઠ્ઠા દિવસે શેરમાર્કેટમાં ઘટાડો,સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઈન્ટ તૂટયો શેરબજારમાં ચાલી રહેલા ઘટાડા પર આજે પણ કોઈ બ્રેક લાગી નથી. આ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું હતું. By Connect Gujarat Desk 14 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ શેરબજારમાં ઘટાડો, સેન્સેક્સ અને નિફ્ટી આટલા પોઈન્ટ ડાઉન કોર્પોરેટ અર્નિંગમાં મંદી અને ત્રિમાસિક પરિણામોમાં નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે બુધવારે ભારતીય શેરબજારના મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી 50 ફરી એકવાર લાલ નિશાનમાં ખુલ્યા હતા. By Connect Gujarat Desk 13 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ ફેડરલ રેટ કટની માર્કેટ પર કોઈ નહિ, સેન્સેક્સ-નિફ્ટીમાં મામૂલી વધારો યુએસ ફેડરલ રિઝર્વે ગુરુવારે મોડી રાત્રે નીતિગત વ્યાજ દરોમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. જોકે ભારતીય શેરબજાર પર તેની કોઈ સકારાત્મક અસર જોવા મળી નથી. By Connect Gujarat Desk 08 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn