New Update
/connect-gujarat/media/post_banners/f4ea93eebe347d379045f15bc93d77813c7892e247a4baf750c6516d58f03dde.webp)
ચાલુ અઠવાડિયાના બીજા કારોબારી દિવસે એટલે કે મંગળવારે શેરબજારની તેજી સાથે શરૂઆત થઈ હતી. BSE સેન્સેક્સ 194.9 પોઈન્ટ વધીને 75,585.40 પોઈન્ટ પર પહોંચ્યો છે જ્યારે નિફ્ટી 59.95 પોઈન્ટ વધીને 22,992.40 પોઈન્ટ પર છે.
સોમવારે એટલે કે ગઈ કાલે સેન્સેક્સ-નિફ્ટીએ તેના ઓલ ટાઈમ હાઇ પર હતું . BSE સેન્સેક્સ 76,009.68 પર અને NSE નિફ્ટી 23,110.80 પર પહોંચ્યુ હતું.
Latest Stories