ભારતીય શેરબજારમાં તેજી સાથે શરૂઆત, સેન્સેક્સે વટાવ્યો 75 હજારનો આંક

ભારતીય શેરબજારમાં તેજી સાથે શરૂઆત, સેન્સેક્સે વટાવ્યો 75 હજારનો આંક
New Update

ચાલુ અઠવાડિયાના બીજા કારોબારી દિવસે એટલે કે મંગળવારે શેરબજારની તેજી સાથે શરૂઆત થઈ હતી. BSE સેન્સેક્સ 194.9 પોઈન્ટ વધીને 75,585.40 પોઈન્ટ પર પહોંચ્યો છે જ્યારે નિફ્ટી 59.95 પોઈન્ટ વધીને 22,992.40 પોઈન્ટ પર છે.

સોમવારે એટલે કે ગઈ કાલે સેન્સેક્સ-નિફ્ટીએ તેના ઓલ ટાઈમ હાઇ પર હતું . BSE સેન્સેક્સ 76,009.68 પર અને NSE નિફ્ટી 23,110.80 પર પહોંચ્યુ હતું.

#India #ConnectGujarat #Sensex crosses #Indian stock market
Here are a few more articles:
Read the Next Article