આજે બજાર મર્યાદિત રેન્જમાં ખુલ્યું, સેન્સેક્સ-નિફ્ટીમાં વધારો..

માર્કેટમાં સતત બીજા દિવસે મર્યાદિત રેન્જમાં કારોબાર થયો હતો. આજે બજારના બંને સૂચકાંકો મામૂલી વધારા સાથે ખુલ્યા હતા.

New Update
share

માર્કેટમાં સતત બીજા દિવસે મર્યાદિત રેન્જમાં કારોબાર થયો હતો. આજે બજારના બંને સૂચકાંકો મામૂલી વધારા સાથે ખુલ્યા હતા. એશિયન બજારોના અસ્થિર વલણોએ બજારને ચુસ્ત રેન્જમાં રાખ્યું છે.

આજે સેન્સેક્સ 109.36 પોઈન્ટ અથવા 0.14 ટકાના વધારા સાથે 77,588.29 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ 34.60 પોઈન્ટ અથવા 0.15 ટકાના વધારા સાથે 23,601.60 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.

Latest Stories