બિઝનેસ આજે બજાર મર્યાદિત રેન્જમાં ખુલ્યું, સેન્સેક્સ-નિફ્ટીમાં વધારો.. માર્કેટમાં સતત બીજા દિવસે મર્યાદિત રેન્જમાં કારોબાર થયો હતો. આજે બજારના બંને સૂચકાંકો મામૂલી વધારા સાથે ખુલ્યા હતા. By Connect Gujarat Desk 21 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn