બુધવારે ભારે ઘટાડા બાદ બજારમાં તેજી,સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઈન્ટ વધ્યો

આજે દિવસભર બજાર રિકવરી મોડમાં ટ્રેડ થઈ રહ્યું હતું. મંગળવારે ભારે ઘટાડા બાદ બજાર આજે રિકવર થયું છે

New Update
Market High

આજે દિવસભર બજાર રિકવરી મોડમાં ટ્રેડ થઈ રહ્યું હતું. મંગળવારે ભારે ઘટાડા બાદ બજાર આજે રિકવર થયું છે. બુધવારે શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી ઉપર ટ્રેડ થઈ રહ્યા હતા. બજારમાં તેજીથી રોકાણકારોને રાહત મળી છે. બજારના વધારાની અસર ભારતીય ચલણ પર પણ પડી છે.

સેન્સેક્સ 2303.19 પોઈન્ટ અથવા 3.20 ટકા વધીને 74,382.24 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 735.85 પોઈન્ટ અથવા 3.36 ટકા વધીને 22,620.35 પર પહોંચ્યો હતો.

Latest Stories