Stock Market : મિડલ ઈસ્ટમાં વધતા તણાવની અસર સ્થાનિક શેરબજાર મળી પર જોવા, સેન્સેક્સ 2400 પોઈન્ટ તૂટ્યો

મિડલ ઈસ્ટમાં વધતા તણાવની અસર સોમવારે સ્થાનિક શેરબજાર પર જોવા મળી હતી. BSE સેન્સેક્સ સવારે 9 વાગ્યે ને 17 મિનિટે એક સમયે 2081.23 પોઈન્ટના ભારે ઘટાડા સાથે

New Update
stock

મિડલ ઈસ્ટમાં વધતા તણાવની અસર સોમવારે સ્થાનિક શેરબજાર પર જોવા મળી હતી. BSE સેન્સેક્સ સવારે 9 વાગ્યે ને 17 મિનિટે એક સમયે 2081.23 પોઈન્ટના ભારે ઘટાડા સાથે 74,837.67 ના સ્તર પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. આ જ સમયે, NSE નિફ્ટી પણ 618.85 પોઈન્ટ ગબડીને 23,831.00 ના સ્તર પર સરકી ગયો હતો.

સોમવારે નિફ્ટીમાં મોટી કંપનીઓના શેર તૂટ્યા હતા. શરૂઆતના સત્ર દરમિયાન શ્રીરામ ફાઇનાન્સ, ઇન્ટરગ્લોબ એવિએશન, એશિયન પેઇન્ટ્સ, L&T અને અદાણી પોર્ટ્સ નિફ્ટીના મુખ્ય લૂઝર સ્ટોક્સ રહ્યા હતા, જ્યારે ONGC અને કોલ ઇન્ડિયાના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. તમામ સેક્ટોરલ ઇન્ડેક્સ લાલ નિશાનમાં ટ્રેડ કરી રહ્યા છે, જેમાં PSU બેંક ઇન્ડેક્સ લગભગ 4 ટકા જેટલો ઘટી ગયો છે. તો બીજી તરફ, નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ આશરે 3 ટકાનો ઘટાડો નોં

Latest Stories