New Update
/connect-gujarat/media/post_banners/3120776e8ad6079d243cb28d279e25f9993625a349b1763f5fe86d3a075bd7d5.webp)
આજે સોમવાર એટલે કે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજાર સપાટ ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 161 પોઈન્ટના ઉછાળા સાથે 79,304.34 પર ખુલ્યો હતો. વિગતો મુજબ NSE પર નિફ્ટી 0.17 ટકાના વધારા સાથે 24,045.80 પર ખુલ્યો હતો.
આજના ટ્રેડિંગ દરમિયાન ઇન્ડિયન બેન્ક, ESAF સ્મોલ ફાઇનાન્સ બેન્ક, ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેન્ક, ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેન્ક, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા, IDBI બેન્ક, અદાણી વિલ્મર, વેદાંત, એલ એન્ડ ટી ફાઇનાન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસિસ, યુકો બેન્ક, મેરિકો, જેવા શેર્સ. ICICI બેંક અને JSW ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોકસમાં રહેશે.