New Update
/connect-gujarat/media/media_files/GnnZPIDf5ycLXyHrV7dt.jpg)
આજે સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે શેરબજારની શરૂઆત નબળી રહી છે. BSE સેન્સેક્સ 80.07 પોઈન્ટ ઘટીને 78,619.00 પોઈન્ટ પર ખુલ્યો હતો.
તે જ સમયે, NSE નિફ્ટી 28.40 પોઈન્ટના ઘટાડા સાથે 23,785.00 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. ભારતીય બજારમાં ઘટાડો વૈશ્વિક બજારોમાં નબળાઈને કારણે છે.