આજે શેરબજારમાં ભારે ઘટાડો મળ્યો જોવા, BSE સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુ ઘટ્યો

આજે સોમવારે સપ્તાહના પહેલા દિવસે આજે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. BSE સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુ ઘટ્યો છે. સેન્સેક્સ 701.21 પોઈન્ટ

New Update
સ્ટોક 1

આજે સોમવારે સપ્તાહના પહેલા દિવસે આજે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. BSE સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુ ઘટ્યો છે.

સેન્સેક્સ 701.21 પોઈન્ટ ઘટીને 80,749.80 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 50 ઈન્ડેક્સ પણ 186.45 પોઈન્ટ ઘટીને 24,564.25 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો હતો.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) તેમજ IT અને મેટલ સેક્ટરના શેરમાં ઘટાડાને કારણે થયો હતો. 30 શેરો વાળા BSE સેન્સેક્સ 701.21 પોઈન્ટ ઘટીને 80,749.80 પર પહોંચી ગયા. જ્યારે 50 શેરો વાળા NSE નિફ્ટી 186.45 પોઈન્ટ ઘટીને 24,564.25 પર પહોંચી ગયા. હિન્દાલ્કો અને ટાટા સ્ટીલ 2% ઘટીને 2% ઘટીને 24,564.25 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને HDFC પણ 1% થી વધુ ઘટ્યા છે.