ભારતી એરટેલના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર: આવક 5.8% વધી
ત્રીજા ક્વાર્ટર દરમિયાન એરટેલની ભારતની આવક વાર્ષિક ધોરણે 11.4% વધીને રૂ. 27,811 કરોડ થઈ છે
ત્રીજા ક્વાર્ટર દરમિયાન એરટેલની ભારતની આવક વાર્ષિક ધોરણે 11.4% વધીને રૂ. 27,811 કરોડ થઈ છે
સોમવારના ટ્રેડિંગ સેશનમાં શેરબજાર મર્યાદિત રેન્જમાં ખુલ્યું છે. ગયા સપ્તાહે શુક્રવારે શેરબજાર તેજી સાથે બંધ થયું હતું.
રેટિંગ એજન્સી ક્રિસિલે જણાવ્યું છે કે વર્તમાન દાયકાના અંત સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થાનો સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર 6.7 ટકા રહેવાની ધારણા છે.
શુક્રવારે શેરબજારમાં તેજી જોવા મળી હતી. આજે નિફ્ટી ઇન્ટ્રા-ડે ટ્રેડિંગમાં તેની જીવનકાળની ટોચે પહોંચી હતી.
Paytm Payments Bank Ltd (PPBL) પર RBIના પ્રતિબંધથી કંપનીના વાર્ષિક ઓપરેટિંગ નફાને રૂ. 300-500 કરોડની અસર થશે.
કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ આજે, ગુરુવારે નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ રજૂ કરશે.