Yahoo Layoff : યાહૂમાં છટણીની તૈયારી, 20 ટકાથી વધુ કર્મચારીઓને કરશે છુટા!
Yahoo Inc પર છટણી ચાલુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપની 20 ટકાથી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી શકે છે.
Yahoo Inc પર છટણી ચાલુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપની 20 ટકાથી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી શકે છે.
દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના વડા ગૌતમ અદાણી ફરી એક વખત વિશ્વના ટોપ-20 અમીરોની યાદીમાં સામેલ થઈ ગયા છે.
બુધવારે અદાણી જૂથની મોટાભાગની કંપનીઓના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા. અદાણી એન્ટરપ્રાઈઝ લગભગ 20% વધ્યો.
RBI ગવર્નર શક્તિકાંત દાસની પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે. RBIએ રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કર્યો છે.
અદાણી ગ્રૂપના શેરમાં થયેલા ઘટાડા વચ્ચે અદાણી ગ્રૂપને વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચ તરફથી રાહતના સમાચાર મળ્યા છે.
હિંડનબર્ગ રિપોર્ટ સાર્વજનિક થયા બાદ પીઢ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની નેટવર્થને મોટો આંચકો લાગ્યો છે.