બજારમાં ફરી વેચવાલીનું પ્રભુત્વ, સેન્સેક્સ 150 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 17900 ની નીચે

સ્થાનિક શેરબજારમાં ફરી વેચવાલીનો દબદબો રહ્યો. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 150 પોઈન્ટ ગગડ્યો હતો

New Update
બજારમાં ફરી વેચવાલીનું પ્રભુત્વ, સેન્સેક્સ 150 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 17900 ની નીચે

સ્થાનિક શેરબજારમાં ફરી વેચવાલીનો દબદબો રહ્યો. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 150 પોઈન્ટ ગગડ્યો હતો, જ્યારે નિફ્ટી 17,900 ની નીચે સરકી ગયો હતો. શરૂઆતી કારોબારમાં આઈટી સેક્ટરના શેરોમાં નબળાઈ જોવા મળી રહી છે. અગાઉ વૈશ્વિક બજારો પણ નબળાઈ સાથે બંધ થયા હતા. યુએસ માર્કેટમાં વ્યાજદરમાં વધારો અને ફુગાવાના આંકડા વધવાને કારણે રોકાણકારો ચિંતિત દેખાતા હતા. અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં ફરી એકવાર ઘટાડો જોવા મળી રહ્યો છે.

Latest Stories