🔴 Breaking
અંકલેશ્વર: ભાદી ગામે તળાવમાં મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલદાહોદ : દિલ્હી-મુંબઈ નેશનલ કોરિડોર નિર્માણ કાર્યમાં થઈ રહેલા વિલંબની કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સમીક્ષા કરી…અંકલેશ્વર એ’ ડિવિઝન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાય, કોમી એખલાસભર્યા વાતાવરણમાં રથયાત્રા પર્વની ઉજવણી કરવા પોલીસની અપીલ…ભરૂચ: ડિસ્ટ્રીક બેંકના હોલ ખાતે જિલ્લાની પાંચ સહકારી સંઘની સામાન્ય સભા યોજાય, સહકારી આગેવાનો રહ્યા ઉપસ્થિતભરૂચ: રથયાત્રાના પર્વને લઈ પોલીસ સતર્ક, જાહેર સ્થળોએ બૉમ્બ-ડોગ સ્ક્વોડની મદદથી કરાયુ ચેકીંગઅંકલેશ્વર: મુખ્ય માર્ગ પર આખલાઓનો આતંક, કારને નુકસાન- તંત્ર સામે  સવાલઅંકલેશ્વર: રાજપીપળા ચોકડી પાસે ઓટો ગેરેજમાંથી વિદેશીદારૂનો જથ્થો ઝડપાયો, બુટલેગરની ધરપકડભરૂચ જિલ્લાની તમામ ન્યાયલયોમાં તા.11 જુલાઈના રોજ લોક અદાલતો યોજાશેઅંકલેશ્વર: ભાદી ગામે તળાવમાં મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલદાહોદ : દિલ્હી-મુંબઈ નેશનલ કોરિડોર નિર્માણ કાર્યમાં થઈ રહેલા વિલંબની કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સમીક્ષા કરી…અંકલેશ્વર એ’ ડિવિઝન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાય, કોમી એખલાસભર્યા વાતાવરણમાં રથયાત્રા પર્વની ઉજવણી કરવા પોલીસની અપીલ…ભરૂચ: ડિસ્ટ્રીક બેંકના હોલ ખાતે જિલ્લાની પાંચ સહકારી સંઘની સામાન્ય સભા યોજાય, સહકારી આગેવાનો રહ્યા ઉપસ્થિતભરૂચ: રથયાત્રાના પર્વને લઈ પોલીસ સતર્ક, જાહેર સ્થળોએ બૉમ્બ-ડોગ સ્ક્વોડની મદદથી કરાયુ ચેકીંગઅંકલેશ્વર: મુખ્ય માર્ગ પર આખલાઓનો આતંક, કારને નુકસાન- તંત્ર સામે  સવાલઅંકલેશ્વર: રાજપીપળા ચોકડી પાસે ઓટો ગેરેજમાંથી વિદેશીદારૂનો જથ્થો ઝડપાયો, બુટલેગરની ધરપકડભરૂચ જિલ્લાની તમામ ન્યાયલયોમાં તા.11 જુલાઈના રોજ લોક અદાલતો યોજાશે

Featured

ભરૂચ : RTOમાં AI આધારિત સ્માર્ટ ડ્રાઇવિંગ ટ્રેક 15 દિવસમાં શરૂ થશે, તમારી આંખની સામે જ ડિસ્પ્લે થશે પરિણામ

Dec 11, 2025 1 min read

ભરૂચ આર.ટી.ઓ.પર  આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત વીડિયો એનાલિટીક ટેકનોલોજી  સ્માર્ટ ડ્રાઇવિંગ ટ્રેક શરૂ કરવાની કામગીરી અંતિમ તબક્કામાં ગુજરાત…

ભરૂચ: યુનેસ્કોની અમૂર્ત ધરોહરની યાદીમાં દિવાળીના તહેવારનો સમાવેશ થતા તંત્ર દ્વારા ભૃગુઋષિ મંદિરે ઉજવણી કરાય

Dec 11, 2025 1 min read

ભારતીય સંસ્કૃતિના સર્વોત્તમ ઉત્સવ દિવાળીને યુનેસ્કોની Intangible Cultural Heritage (ICH) Listમાં સ્થાન મળ્યું છે, જે સમગ્ર ભારત માટે…

ભારતીય ચૂંટણી પંચ આજે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે

Dec 11, 2025 1 min read

ભારતીય ચૂંટણી પંચ આજે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજવાનું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર,…

IND vs SA 2nd T20I : આજે સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે ચંડીગઢમાં બીજી ટી-20 મેચ રમાશે

Dec 11, 2025 1 min read

આજે સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે ચંડીગઢમાં બીજી ટી-20 મેચ રમાશે. નોંધનીય છે કે કટકમાં રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ભારતનો 101 રનની  Featured | સ્પોર્ટ્સ | સમાચાર

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બિઝનેસ લીડર્સની હાજરીમાં  “ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ” વિઝા પ્રોગ્રામનો સત્તાવાર રીતે કર્યો પ્રારંભ

Dec 11, 2025 1 min read

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે (અમેરિકાના સમય અનુસાર) વ્હાઇટ હાઉસ ખાતે બિઝનેસ લીડર્સની હાજરીમાં  "ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ" Featured…

વિરાટ કોહલી વધુ એક વિશ્વ રેકોર્ડ બનાવ્યો, વિશ્વમાં સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીતનારા પ્રથમ ક્રિકેટર બન્યો

Dec 7, 2025 1 min read

સાઉથ આફ્રિકા સામેની ODI સીરિઝમાં વિરાટ કોહલીએ 302 રન બનાવ્યા હતા. જે તેનો અત્યાર સુધીનો હાઈએસ્ટ સ્કોર છે.…

અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે, ₹1500 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શુભારંભ કરશે

Dec 7, 2025 1 min read

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદ શહેરમાં અનેક વિકાસલક્ષી પ્રકલ્પોના ખાત મુહૂર્ત અને લોકાર્પણ માટે…