🔴 Breaking
ભરૂચ : નંદેલાવ બ્રિજ પર સામાન્ય બોલાચાલીમાં હિંસક અથડામણ,છ લોકો ઇજાગ્રસ્તભરૂચ : ગધેડાને બચાવવાના પ્રયાસમાં મોપેડ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માતે યુવકનું કરુણ મોત…ભાવનગર : પાલીતાણાના ગરજીયા ગામે સિંહનો આતંક, માલધારી પર કર્યો જીવલેણ હુમલોવલસાડ : 3 સંતાનોની સારસંભાળ માટે યુવતીના અપહરણનો કારસો, પોલીસે મહારાષ્ટ્રથી 4 શખ્સોને દબોચી લીધા…ભરૂચ : નંદેલાવ બ્રિજ પર સામાન્ય બોલાચાલીમાં હિંસક અથડામણ,છ લોકો ઇજાગ્રસ્તભરૂચ : ગધેડાને બચાવવાના પ્રયાસમાં મોપેડ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માતે યુવકનું કરુણ મોત…ભાવનગર : પાલીતાણાના ગરજીયા ગામે સિંહનો આતંક, માલધારી પર કર્યો જીવલેણ હુમલોવલસાડ : 3 સંતાનોની સારસંભાળ માટે યુવતીના અપહરણનો કારસો, પોલીસે મહારાષ્ટ્રથી 4 શખ્સોને દબોચી લીધા…

ભરૂચ

ભરૂચ: અંકલેશ્વરમાં 2 સ્થળેથી ટ્રાવેલ બેગમાં માનવ અંગો મળવાનો મામલો, હત્યામાં બાંગ્લાદેશી ઘૂષણખોરીનું કનેક્શન બહાર આવ્યું

Jul 9, 2021 1 min read

અંકલેશ્વર નજીકના ચકચારી મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાયો, અમરતપુરા-સારંગપૂર નજીકથી મળ્યા હતા માનવ અંગો.

ભરૂચમાં જોવા મળશે અમેરિકાના લાસ વેગાસ જેવા દ્રશ્યો, વાંચો નર્મદા મૈયા બ્રિજ સાથે શું છે કનેક્શન

Jul 9, 2021 1 min read

ભરૂચના ગોલ્ડનબ્રિજની સમાંતર રૂપિયા 450 કરોડના ખર્ચે નિર્માણ પામેલ નર્મદા મૈયા બ્રિજનું આગામી તારીખ 12મી જુલાઇના રોજ અષાઢી…

ભરૂચ : અષાઢી બીજના પાવન દિવસે નર્મદા મૈયા બ્રિજનું લોકાર્પણ, 400 કરોડ રૂપિયાના ખર્ચે બન્યો છે બ્રિજ

Jul 9, 2021 1 min read

ભરૂચના નર્મદા નદી પર બનેલાં અને જેની આતુરતાથી રાહ જોવાય રહી હતી તેવા નર્મદા મૈયા બ્રિજને સોમવાર તારીખ…

ભરૂચ : તંત્ર મંજૂરી આપે તો કાઢવામાં આવશે ભગવાન જગન્નાથજીની રથયાત્રા

Jul 8, 2021 1 min read

વહીવટી તંત્ર દ્વારા રથયાત્રા કાઢવાની મંજૂરી અપાય તેવી આશ, જગન્નાથ ટેમ્પલ કમિટી દ્વારા રથયાત્રાની તમામ તૈયારીઓ શરૂ.

અંકલેશ્વર : ભારતીય ક્રિકેટ ટીમના પુર્વ કેપ્ટન cool ધોનીના જન્મદિવસની ઉજવણી

Jul 8, 2021 1 min read

ભારતીય ક્રિકેટ ટીમના ભુતપુર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટસમેન મહેન્દ્રસિંહ ધોનીએ બુધવારના રોજ 40 વર્ષ પુર્ણ કર્યા છે. દેશ-દુનિયાના…

અંકલેશ્વર : ગેરકાયદેસર વેચાણ થતાં બાયોડીઝલ પંપ પર CID ક્રાઇમના દરોડા, રૂ. 15.50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Jul 8, 2021 1 min read

અંકલેશ્વર નજીક બાયોડીઝલ પંપ પર ક્રાઇમ બ્રાન્ચના દરોડા, પંપ માલિક દ્વારા ગેરકાયદેસર થતું હતું બાયોડીઝલનું વેચાણ.

ભરૂચ : મેઘરાજાની હાથતાળીથી ખેડૂતોના માથે ઘેરાયા ચિંતાના વાદળો, પાક નિષ્ફળ જવાની ભીતિ

Jul 8, 2021 1 min read

વેસદડાના ખેડૂતોને સતાવતી પાક નિષ્ફળ જવાની ભીતિ, વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોએ કર્યું હતું વાવેતર.