🔴 Breaking
નર્મદા : જિલ્લા કક્ષાની એથલેટિક્સ સ્પર્ધામાં 500 જેટલા ખેલાડીઓએ બતાવી પ્રતિભાસોના અને ચાંદીના ભાવમાં થયો ઘટાડો, સોનામાં લગભગ 0.55 % અને ચાંદીમાં 1%નો થયો ઘટાડોભાવનગર : CSMCRI’ના વૈજ્ઞાનિકોએ આધુનિક જળસંરક્ષણ કરતી સ્માર્ટ વેટલેન્ડ સિસ્ટમ વિકસાવીઅંકલેશ્વર : AIA ખાતે જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતના નવનિયુક્ત સદસ્યઓ માટે ‘ક્ષમતા નિર્માણ તાલીમ શિબિર’ યોજાયભરૂચ: હાંસોટની પંડવાઈ સુગર ફેકટરીની ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ, તા.5 સપ્ટેમ્બરે યોજાશે ચૂંટણીછોટાઉદેપુર : રાજવાસણા ખાતે હેરણ નદી પર અંદાજે રૂ.80 કરોડના ખર્ચે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ સફળતાપૂર્વક આકાર પામ્યોભાવનગર : ઉખલા ગામના વાડી વિસ્તારમાં કુવામાં પડી જતા ત્રણ યુવકોના મોત,અકસ્માત કે અન્ય કારણ તપાસનો વિષય!ભરૂચ : સરકાર અને પાવર ગ્રીડ કોર્પોરેશન સામે ખેડૂતોએ બાંયો ચડાવી, વિશાળ રેલી નીકળતા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયુંનર્મદા : જિલ્લા કક્ષાની એથલેટિક્સ સ્પર્ધામાં 500 જેટલા ખેલાડીઓએ બતાવી પ્રતિભાસોના અને ચાંદીના ભાવમાં થયો ઘટાડો, સોનામાં લગભગ 0.55 % અને ચાંદીમાં 1%નો થયો ઘટાડોભાવનગર : CSMCRI’ના વૈજ્ઞાનિકોએ આધુનિક જળસંરક્ષણ કરતી સ્માર્ટ વેટલેન્ડ સિસ્ટમ વિકસાવીઅંકલેશ્વર : AIA ખાતે જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતના નવનિયુક્ત સદસ્યઓ માટે ‘ક્ષમતા નિર્માણ તાલીમ શિબિર’ યોજાયભરૂચ: હાંસોટની પંડવાઈ સુગર ફેકટરીની ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ, તા.5 સપ્ટેમ્બરે યોજાશે ચૂંટણીછોટાઉદેપુર : રાજવાસણા ખાતે હેરણ નદી પર અંદાજે રૂ.80 કરોડના ખર્ચે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ સફળતાપૂર્વક આકાર પામ્યોભાવનગર : ઉખલા ગામના વાડી વિસ્તારમાં કુવામાં પડી જતા ત્રણ યુવકોના મોત,અકસ્માત કે અન્ય કારણ તપાસનો વિષય!ભરૂચ : સરકાર અને પાવર ગ્રીડ કોર્પોરેશન સામે ખેડૂતોએ બાંયો ચડાવી, વિશાળ રેલી નીકળતા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું

વડોદરા

વડોદરા : એમ.એસ.યુનિવર્સીટીમાં રજીસ્ટર્ડ ગ્રેજયુએટ કેટેગરીમાં 09 સેનેટ મેમ્બરની ચુંટણી યોજાઇ

Dec 19, 2021 1 min read

રાજયમાં ગ્રામ પંચાયતોની ચુંટણીની સાથે સાથે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બરની ચુંટણીનો જંગ જામ્યો હતો.

વડોદરાઃ નશામાં ધૂત પોલીસકર્મીએ ફટકાર્યા નિર્દોષ લોકોને, લોકોએ ભગાડ્યો પોલીસકર્મીને

Dec 16, 2021 1 min read

પોલીસકર્મી નશો કરેલી હાલતમાં હોવાનો સ્થાનિકોનો દાવો નિર્દોશોને લાકડીથી માર મારવનો પણ જવાન પર આરોપ

વડોદરા : હાઈરિસ્ક દેશમાંથી આવેલ 73 પ્રવાસીઓના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રને રાહત…

Dec 15, 2021 1 min read

સમગ્ર રાજ્યમાં ઓમિક્રોનની દહેશત વચ્ચે વડોદરામાં તાજેતરમાં હાઈરિસ્ક દેશમાંથી વધુ 73 પ્રવાસીઓ આવ્યા હતા.

વડોદરા : 108ની જીવન રક્ષક સેવાઓનું સરવૈયું, આરોગ્ય કટોકટીમાં 74578 લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા…

Dec 11, 2021 1 min read

વરસાદ, ભારે ટાઢ જેવા તમામ વિષમ સંજોગોમાં, રાત દિવસ જોયા વગર સતત જીવનરક્ષક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવી

વડોદરા : વિધર્મીઓને જમીન વેચાતાં સ્થાનિકો લાલઘુમ, બાંધકામનો કર્યો વિરોધ

Dec 6, 2021 1 min read

વડોદરાના બાપોદ વિસ્તારમાં આવેલાં સાંઇબાબાના મંદિર પાસે વિધર્મીઓએ બાંધકામ શરૂ કરતાં સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે.

વડોદરા: આયુર્વેદિક સારવારથી 3 મહિનામાં ડાયાબીટીસ પૂર્ણપણે મટી શકે છે! વાંચો શું છે પંચકર્મ ઉપચાર

Dec 6, 2021 1 min read

આયુર્વેદમાં દરેક રોગની સારવાર ઉપલબ્ધ છે. ત્યારે ડાયાબિટીસની સારવાર આયુર્વેદ પદ્ધતિથી થઈ શકે છે.

વડોદરા : મનપાનું ઓપરેશન ડીમોલીશન, સોનિયાનગરના 110 મકાનો જમીનદોસ્ત

Dec 4, 2021 1 min read

વડોદરાના નાગરવાડાની ટીપી સ્કીમમાં આવેલાં સોનિયાનગરના 110 કાચા-પાકા મકાનોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જમીન દોસ્ત કરી દેવામાં આવ્યાં…

વડોદરા : મ્યુનિસિપલ કોર્પોરેશને યોજયો સેવા સેતુ કાર્યક્રમ, લાભાર્થીઓની ઉમટી ભીડ

Dec 4, 2021 1 min read

વડોદરા મહાનગરપાલિકા દ્વારા માંજલપુર સ્પોટર્સ કોમ્પલેકસ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું....

વડોદરા : આયુર્વેદિક સિરપના નામે દારૂ બનાવતી કંપનીનો પર્દાફાશ, રૂ. 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

Dec 2, 2021 1 min read

વડોદરા જિલ્લાના સાંકરદા ગામે આયુર્વેદિક સિરપના નામે દારૂ બનાવતી કંપનીનો પોલીસે પર્દાફાશ કર્યો છે