🔴 Breaking
નર્મદા : જિલ્લા કક્ષાની એથલેટિક્સ સ્પર્ધામાં 500 જેટલા ખેલાડીઓએ બતાવી પ્રતિભાસોના અને ચાંદીના ભાવમાં થયો ઘટાડો, સોનામાં લગભગ 0.55 % અને ચાંદીમાં 1%નો થયો ઘટાડોભાવનગર : CSMCRI’ના વૈજ્ઞાનિકોએ આધુનિક જળસંરક્ષણ કરતી સ્માર્ટ વેટલેન્ડ સિસ્ટમ વિકસાવીઅંકલેશ્વર : AIA ખાતે જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતના નવનિયુક્ત સદસ્યઓ માટે ‘ક્ષમતા નિર્માણ તાલીમ શિબિર’ યોજાયભરૂચ: હાંસોટની પંડવાઈ સુગર ફેકટરીની ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ, તા.5 સપ્ટેમ્બરે યોજાશે ચૂંટણીછોટાઉદેપુર : રાજવાસણા ખાતે હેરણ નદી પર અંદાજે રૂ.80 કરોડના ખર્ચે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ સફળતાપૂર્વક આકાર પામ્યોભાવનગર : ઉખલા ગામના વાડી વિસ્તારમાં કુવામાં પડી જતા ત્રણ યુવકોના મોત,અકસ્માત કે અન્ય કારણ તપાસનો વિષય!ભરૂચ : સરકાર અને પાવર ગ્રીડ કોર્પોરેશન સામે ખેડૂતોએ બાંયો ચડાવી, વિશાળ રેલી નીકળતા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયુંનર્મદા : જિલ્લા કક્ષાની એથલેટિક્સ સ્પર્ધામાં 500 જેટલા ખેલાડીઓએ બતાવી પ્રતિભાસોના અને ચાંદીના ભાવમાં થયો ઘટાડો, સોનામાં લગભગ 0.55 % અને ચાંદીમાં 1%નો થયો ઘટાડોભાવનગર : CSMCRI’ના વૈજ્ઞાનિકોએ આધુનિક જળસંરક્ષણ કરતી સ્માર્ટ વેટલેન્ડ સિસ્ટમ વિકસાવીઅંકલેશ્વર : AIA ખાતે જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતના નવનિયુક્ત સદસ્યઓ માટે ‘ક્ષમતા નિર્માણ તાલીમ શિબિર’ યોજાયભરૂચ: હાંસોટની પંડવાઈ સુગર ફેકટરીની ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ, તા.5 સપ્ટેમ્બરે યોજાશે ચૂંટણીછોટાઉદેપુર : રાજવાસણા ખાતે હેરણ નદી પર અંદાજે રૂ.80 કરોડના ખર્ચે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ સફળતાપૂર્વક આકાર પામ્યોભાવનગર : ઉખલા ગામના વાડી વિસ્તારમાં કુવામાં પડી જતા ત્રણ યુવકોના મોત,અકસ્માત કે અન્ય કારણ તપાસનો વિષય!ભરૂચ : સરકાર અને પાવર ગ્રીડ કોર્પોરેશન સામે ખેડૂતોએ બાંયો ચડાવી, વિશાળ રેલી નીકળતા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું

વડોદરા

વડોદરા: 6થી વધુ વાહનોમાં આગ ફાટી નિકળતા દોડધામ,ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ

Nov 11, 2021 1 min read

વડોદરાના ચોખંડી વિસ્તારમાં પાર્ક કરેલી અડધો ડઝન બાઇક વહેલી પરોઢીયે આગમાં દોડધામ મચી જવા પામી હતી.

વડોદરા : વેપારી વર્ગ માટે મહત્વનો દિવસ “લાભ પાંચમ”, શુભ મુહૂર્તે કર્યો વેપાર-ધંધાનો પ્રારંભ…

Nov 9, 2021 1 min read

લાભ પાંચમના શુભ દિવસે વડોદરા શહેરના વેપારીઓએ મુહૂર્ત પર ધંધા રોજગારની પુનઃ શરૂઆત કરી હતી.

વડોદરા : નર્મદા નદીના મલ્હારરાવ ઘાટ 1,008 દીવડાઓની રોશનીથી ઝળહળી ઉઠયો

Nov 1, 2021 1 min read

નર્મદા નદીનો પ્રવાહ અખંડ રહે તેવી પ્રાર્થના સાથે માતાજીનું પુજન અર્ચન કરાય છે. એક સાથે 1,008 દીપકોની રોશનીથી…

વડોદરા : સયાજી હોસ્પિટલમાં નવજાત શિશુ બદલાય ગયું હોવાનો પરિવારનો આક્ષેપ, DNA ટેસ્ટની માંગ

Oct 30, 2021 1 min read

વડોદરામાં આવેલી અને મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં નવજાત શિશુ બદલાય ગયું હોવાના આક્ષેપ એક દંપત્તિએ કર્યા…

વડોદરા : દિવાળીના તહેવારોમાં 1.15 લાખ કિલો મિઠાઇ વેચશે બરોડા ડેરી, જુના વિક્રમો તુટશે

Oct 30, 2021 1 min read

બજારમાં નીકળેલી ખરીદીને ધ્યાને રાખી બરોડા ડેરીએ પણ 1.15 લાખ કીલો મિઠાઇ વેચવાનો લક્ષ્યાંક રાખ્યો છે...

દાહોદ : અકસ્માતના કારણે રેલ્વે કોલોનીનો બંધ પડેલો માર્ગ રેલ્વે વિભાગે પુનઃ શરૂ કર્યો…

Oct 30, 2021 1 min read

દાહોદની રેલ્વે કોલોની નજીકથી સાત બંગલા અને અન્ય ગામડાઓમાં જવાના માર્ગ વચ્ચે રીક્ષા ટેમ્પો અને રેલ્વે કારખાનામાં જતા…

વડોદરાના 23 વર્ષીય યુવાનનું કેનેડામાં ક્લિફ જમ્પિંગ દરમિયાન પાણીમાં ડૂબી જવાથી થયું મોત

Oct 29, 2021 1 min read

વડોદરાના 23 વર્ષના રાહુલ નામના વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. વારસિયાનો યુવક પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસ માટે કેનેડા ગયો હતો.

વડોદરા : ગ્રેડ-પે મામલે પોલીસ પરિવારોએ મોડી રાત્રે કર્યો દેખાવો, ચક્કાજામ થતાં 30 જવાનોની અટકાયત

Oct 28, 2021 1 min read

રાજ્યભરમાં પોલીસ જવાનોને ગ્રેડ પે આપવા મુદ્દે આંદોલન હવે જોર પકડી રહ્યું છે, ત્યારે ગત બુધવારે મોડી રાત્રે