🔴 Breaking
નર્મદા : જિલ્લા કક્ષાની એથલેટિક્સ સ્પર્ધામાં 500 જેટલા ખેલાડીઓએ બતાવી પ્રતિભાસોના અને ચાંદીના ભાવમાં થયો ઘટાડો, સોનામાં લગભગ 0.55 % અને ચાંદીમાં 1%નો થયો ઘટાડોભાવનગર : CSMCRI’ના વૈજ્ઞાનિકોએ આધુનિક જળસંરક્ષણ કરતી સ્માર્ટ વેટલેન્ડ સિસ્ટમ વિકસાવીઅંકલેશ્વર : AIA ખાતે જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતના નવનિયુક્ત સદસ્યઓ માટે ‘ક્ષમતા નિર્માણ તાલીમ શિબિર’ યોજાયભરૂચ: હાંસોટની પંડવાઈ સુગર ફેકટરીની ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ, તા.5 સપ્ટેમ્બરે યોજાશે ચૂંટણીછોટાઉદેપુર : રાજવાસણા ખાતે હેરણ નદી પર અંદાજે રૂ.80 કરોડના ખર્ચે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ સફળતાપૂર્વક આકાર પામ્યોભાવનગર : ઉખલા ગામના વાડી વિસ્તારમાં કુવામાં પડી જતા ત્રણ યુવકોના મોત,અકસ્માત કે અન્ય કારણ તપાસનો વિષય!ભરૂચ : સરકાર અને પાવર ગ્રીડ કોર્પોરેશન સામે ખેડૂતોએ બાંયો ચડાવી, વિશાળ રેલી નીકળતા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયુંનર્મદા : જિલ્લા કક્ષાની એથલેટિક્સ સ્પર્ધામાં 500 જેટલા ખેલાડીઓએ બતાવી પ્રતિભાસોના અને ચાંદીના ભાવમાં થયો ઘટાડો, સોનામાં લગભગ 0.55 % અને ચાંદીમાં 1%નો થયો ઘટાડોભાવનગર : CSMCRI’ના વૈજ્ઞાનિકોએ આધુનિક જળસંરક્ષણ કરતી સ્માર્ટ વેટલેન્ડ સિસ્ટમ વિકસાવીઅંકલેશ્વર : AIA ખાતે જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતના નવનિયુક્ત સદસ્યઓ માટે ‘ક્ષમતા નિર્માણ તાલીમ શિબિર’ યોજાયભરૂચ: હાંસોટની પંડવાઈ સુગર ફેકટરીની ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ, તા.5 સપ્ટેમ્બરે યોજાશે ચૂંટણીછોટાઉદેપુર : રાજવાસણા ખાતે હેરણ નદી પર અંદાજે રૂ.80 કરોડના ખર્ચે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ સફળતાપૂર્વક આકાર પામ્યોભાવનગર : ઉખલા ગામના વાડી વિસ્તારમાં કુવામાં પડી જતા ત્રણ યુવકોના મોત,અકસ્માત કે અન્ય કારણ તપાસનો વિષય!ભરૂચ : સરકાર અને પાવર ગ્રીડ કોર્પોરેશન સામે ખેડૂતોએ બાંયો ચડાવી, વિશાળ રેલી નીકળતા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું

વડોદરા

સલમાન ખાનને ધમકી આપનાર યુવકે પ્રસિદ્ધિ મેળવવા માટે કરી હતી જોખમી હરકત,પોલીસે કરી પૂછપરછ

Apr 15, 2025 1 min read

બોલીવુડ ભાઈજાન સલમાન ખાનને ઘરમાં ઘૂસીને જાનથી મારી નાખવાની અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેસેજ મુંબઈ ટ્રાફિક…

વડોદરા : જાહેર બાંધકામોની ગુણવત્તાના અનુસરણ માટે GERI દ્વારા સંસોધન, 6.14 લાખ નમૂના ચકાસી બહેતર ગુણવત્તા સુનિશ્ચિત કરી

Apr 11, 2025 1 min read

જાહેર બાંધકામોની ગુણવત્તા જળવાય અને નિયત માપદંડોનું અનુસરણ થાય તે માટે ગુજરાત એન્જિનિયરીંગ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા સંસોધન કાર્ય…

વડોદરા : GIPCL કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દોડતી થઈ, પણ શંકાસ્પદ વસ્તુ ન મળતા રાહત…

Apr 10, 2025 1 min read

વડોદરા શહેરના ધનોરા ગામ નજીક આવેલ GIPCL કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી…

વડોદરા : પાદરાના ચમારા પુલ પાસે ટ્રેક્ટરે બાઈક પર સવાર ત્રણ યુવાનોને ટક્કર મારતા ત્રણેયનાં કરૂણ મોત

Apr 8, 2025 1 min read

પાદરામાં ચમારા પુલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.ટ્રેક્ટરે બાઈક પર સવાર ત્રણ યુવકોને ટક્કર મારતાં ત્રણેય યુવકોના ઘટનાસ્થળે…

વડોદરા : રક્ષિત ચૌરસિયાએ ગાંજાના નશામાં અકસ્માત સર્જ્યો હોવાનો FSL રિપોર્ટમાં ઘટસ્ફોટ…

Apr 5, 2025 1 min read

કારેલીબાગ વિસ્તારમાં અકસ્માત સર્જી 8 લોકોને અડફેટે લેનાર રક્ષિત ચૌરસિયાએ ગાંજાનું સેવન કર્યું હોવાનો FSLના રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો ગુજરાત…

રક્ષિત ચૌરસિયાએ ગાંજો પી અકસ્માત સર્જયો હોવાનો FSL રિપોર્ટમાં ઘટસ્ફોટ 8 લોકોને અડફેટે લેતા એકનું મોત નિપજ્યું હતું

Apr 4, 2025 1 min read

રક્ષિત ચૌરસિયાએ આઠ લોકોને અડફેટે લેતા એક મહિલાનું મોત નિપજ્યું હતું. જે તે સમયે પોલીસે બ્લડ સેમ્પલ લઈ…

વડોદરા : છેલ્લા 3 વર્ષથી કાયમી નોકરીની રાહ જોતાં GSECLના 800 ઉમેદવારો ભૂખ હડતાળ પર ઉતર્યા…

Apr 1, 2025 1 min read

ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડમાં એપ્રેન્ટીસ કરેલ બેરોજગારોની ભરતી કરવા મામલે વડોદરા રેસકોર્સ વિદ્યુત ભુવન બહાર રાજ્યભરમાંથી આવેલા…

વડોદરામાં NSUI  દ્વારા નશીલા પદાર્થના વધી રહેલા દૂષણ સામે ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માંગ કરતા પોલીસે કરી અટકાયત

Mar 18, 2025 1 min read

ગુજરાતના યુવાઓમાં ડ્રગ્સ અને બીજા નશીલા પદાર્થોનું સેવન વધી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યમાં નશીલા પદાર્થ વેચનારાઓને…

વડોદરા : નશામાં ધૂત કારચાલકે 8 લોકોને ઉડાવ્યા, એક મહિલાનું ઘટના સ્થળે મોત, LIVE’ CCTV સામે આવ્યા…

Mar 14, 2025 1 min read

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે 8 લોકોને ફંગોળ્યા હતા. જેમાં એક મહિલાનું ઘટના સ્થળે મોત…

વડોદરાના જાણીતા બિલ્ડરનું રુદ્રપ્રયાગમાં ગંગા સ્નાન દરમિયાન નદીમાં ડૂબી જતા કરૂણ મોત,મૃતદેહની શોધખોળ જારી

Feb 17, 2025 1 min read

વડોદરા શહેરના સનસીટી ગ્રુપના બિલ્ડર સમીર શાહ રવિવારે રુદ્રપ્રયાગ ખાતે ગંગા સ્નાન કરી રહ્યા હતા,તે દરમિયાન હાથમાંથી સાંકળ…