ભાવનગર: સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા પ્રતિબંધિત રબરનો જથ્થો ઝડપી પાડી દંડનીય કાર્યવાહી કરવામાં આવી

ભાવનગર: સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા પ્રતિબંધિત રબરનો જથ્થો ઝડપી પાડી દંડનીય કાર્યવાહી કરવામાં આવી
New Update

ભાવનગર મહાનગર પાલિકાની કારયવાહી

સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા રબરનો જથ્થો ઝડપી પાડ્યો

રૂપિયા 10 હજારનો દંડ વસૂલ કરાયો

ભાવનગર મહાનગર પાલિકા સોલિડ વેસ્ટ ટીમ દ્વારા શહેરના કુંભારવાડા વિસ્તરમાં અલંગ શિપ રિસાયકલ બિનમાંથી આવતો પ્રતિબંધિત રબરનો દસ ટન જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ભાવનગર મહાનગર પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરમાં પ્રતિબંધિત પલાટીકની અને સ્વચ્છતાની સતત ડ્રાઇવ યોજાઈ રહી છે ત્યારે ભાવનગર કુંભરવાડા વિસ્તારમાં IPCLની સામેની બાજુ અલંગ શિપ રિસાયકલબીનમાંથી બિન અધિકૃત પ્રતિબંધિત રબર અને પલાટીકનો જથ્થો ઝડપી પાડ્યો હતો જેમાં દસ ટન જેટલો માલ ઝપ્ત કરી રૂપિયા દસ હજારની પેનેલ્ટી ફટકારી હતી

#ConnectGujarat #Bhavnagar #quantity #speed #Solid Waste Department #banned rubber
Here are a few more articles:
Read the Next Article