વિક્રાંત મેસી સ્ટારર ફિલ્મ '12th Fail' બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, એક નવો રેકોર્ડ કર્યો પોતાના નામે

New Update
વિક્રાંત મેસી સ્ટારર ફિલ્મ '12th Fail' બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, એક નવો રેકોર્ડ કર્યો પોતાના નામે

વિક્રાંત મેસી સ્ટારર ફિલ્મ '12th Fail' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ 27 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને રિલીઝના 29 દિવસ બાદ પણ ફિલ્મ સારી કમાણી કરી રહી છે. બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ હવે 12th Fail એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

તમને જણાવી દઈએ કે વિક્રાંત મેસીની ફિલ્મ '12th Fail'ને 96માં ઓસ્કાર એવોર્ડ માટે મોકલવામાં આવી છે. વિક્રાંત મેસીની 12th Fail આ વર્ષની સૌથી વધુ પસંદ કરાયેલી બોલિવૂડ ફિલ્મોમાંની એક રહી છે. વિધુ વિનોદ ચોપરા દ્વારા નિર્દેશિત ફિલ્મ સાથે જોડાયેલા આ સારા સમાચાર સામે આવ્યા છે. વિક્રાંત મેસી હાલમાં તેની તાજેતરની રીલીઝ 12th Failને મળેલા મહાન પ્રતિસાદનો આનંદ માણી રહ્યો છે. વિધુ વિનોદ ચોપરા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી છે. વિક્રાંતે તાજેતરમાં શેર કર્યું છે કે ફિલ્મ 12th Fail આગામી એકેડેમી એવોર્ડ્સ એટલે કે 96મા ઓસ્કાર એવોર્ડ્સ માટે મોકલવામાં આવી છે.

Latest Stories