ધર્મ દર્શનરાશિ ભવિષ્ય 22 ઓગસ્ટ, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ તમારા આત્મવિશ્વાસ અને ઊર્જાનું સ્તર ઊંચું રહેશે. આજે કોઈ લેણદાર તમારા ઘરે આવી શકે છે અને તે તમારા થી પૈસા ઉધાર માંગી શકે છે. તેને પૈસા આપી તમે આર્થિક તંગી માં આવી શકો છો. By Connect Gujarat Desk 22 Aug 2025 08:30 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનઅંકલેશ્વર: રાકમકુંડ સ્થિત માંડવ્યેશ્વર મહાદેવ મંદિરે માસિક શિવરાત્રી નિમિત્તે હોમાત્મક લઘુરુદ્ર યોજાયો સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર રામકુંડમાં બિરાજમાન માંડવ્યેશ્વર મહાદેવ મંદિર ખાતે માસિક શિવરાત્રી નિમિત્તે હોમાત્મક લઘુદ્રનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat Desk 21 Aug 2025 14:38 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનરાશિ ભવિષ્ય 21 ઓગસ્ટ, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ વધુ પડતો ખોરાક લેવાથી દૂર રહો અને સ્વસ્થ રહેવા માટે હૅલ્થ ક્લબની નિયમિત મુલાકાત લો. આગળ જતાં જેનું મૂલ્ય વધવાનું છે. By Connect Gujarat Desk 21 Aug 2025 08:21 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનભરૂચ: શ્રાવણ માસ નિમિત્તે સરદાર પટેલ સોસા.ખાતે સંગીતમય સુંદરકાંડના પાઠ યોજાયા, ભાવિક ભક્તોએ લીધો લાભ ભરૂચમાં શ્રાવણ માસ નિમિત્તે સરદાર પટેલ સોસાયટી ખાતે સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન કરાયુ હતું જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. By Connect Gujarat Desk 20 Aug 2025 15:32 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનરાશિ ભવિષ્ય 20 ઓગસ્ટ, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ તમારા પ્રિયપાત્ર સાથેના તમારા સંબંધોને બગાડી શકે તેવા મુદ્દાને ઉખેડવાથી દૂર રહેવું જ તમારી માટે શ્રેષ્ઠ છે. પ્રિયતમ આજે તમારી પાસે થી કંઇ માંગ કરી શકે છે પરંતુ તમે તે પૂરા કરી શકશો નહીં, By Connect Gujarat Desk 20 Aug 2025 08:21 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનરાશિ ભવિષ્ય 19 ઓગસ્ટ, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ દિવસ ની શરૂઆત તમે યોગ અને ધ્યાન થી કરી શકો છો। આવું કરવું તમારા માટે ફાયદાકારક રહેશે અને તમારી અંદર ઉર્જા કાયમ રહેશે। તમારી કોઈ જૂની બીમારી તમને આજ હેરાન કરી શકે છે By Connect Gujarat Desk 19 Aug 2025 08:16 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનભરૂચ: સાંસ્કૃતિક ઓળખ સમા મેઘરાજા અને છડી ઉત્સવનું સમાપન, આસ્થાનો મહાસાગર છલકાયો ભરૂચમાં ભોઇ અને ખારવા સમાજની છડીઓના મિલનની સાથે મેઘરાજાની વિસર્જન યાત્રા નીકળી હતી. સોનેરી શણગાર સાથે મેઘરાજાની સવારીના વધામણા લેવા માટે માંનવ મહેરામણ ઉમટી પડ્યું By Connect Gujarat Desk 18 Aug 2025 20:47 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનભરૂચ: શ્રાવણ માસના અંતિમ સોમવારે કાવડયાત્રાનું આયોજન, નર્મદાના નિરથી નવનાથ મહાદેવને કરાયો જળાભિષેક નર્મદાના જળથી નવનાથ મહાદેવને જળાભિષેક કરાયો હતો. શ્રાવણ માસના અંતિમ સોમવારે ભરૂચ શહેરમાં કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.... By Connect Gujarat Desk 18 Aug 2025 15:13 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શનગીર સોમનાથ : શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,દર્શન માટે શ્રદ્ધાળુઓની ઉમટી ભીડ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ સોમનાથ મહાદેવના દર્શન કરીને જળાભિષેક કર્યો By Connect Gujarat Desk 18 Aug 2025 14:19 ISTShare Twitter Share Whatsapp LinkedIn