અંકલેશ્વર: પબ્લિક સ્ફુલમાં શિક્ષક દિનની કરવામાં આવી ઉજવણી
૫મી સપ્ટેમ્બર નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

આ પ્રસંગે શાળાના શિશુ-1ના બાળકો દ્વારા અભિનય ગીત રજૂ કરવામાં આવ્યું હતું.શ્રીમતી હીનાબેન પટેલ દ્વારા જીવનમાં પીળા રંગનુ મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

ત્યારબાદ નાના ભૂલકાઓની વેશભૂષા સ્પર્ધાનું અને અન્ય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલ અને સુપરવાઇઝર મીતા રિંડાણીના માર્ગદર્શન હેઠળ ઉજવણી કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન મિનાક્ષીબેન બાજલીવાલાએ કર્યું હતું.
Gujarat | Ankleshar News | Bharuch | yellow day