New Update
/connect-gujarat/media/post_banners/a9a724ba18f361ec1dc25cf1d5231ee4c43a29c723ba107348aacf7955e64ae3.webp)
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪માં લેવાયેલ માસ્ટર ઓફ ફાર્મસીના સેમેસ્ટર -૧ની ફાઇનલ પરીક્ષામાં ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીની રાણા યુક્તિએ SPI ૯.૨3 સાથે આઠમો ક્રમાંક પ્રાપ્ત કરી કોલેજનું ગૌરવ વધાર્યું છે.આ બદલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ભરૂચના સમસ્ત ટ્રસ્ટી ગણ, પ્રિન્સીપાલ અને સ્ટાફગણ તરફથી અભિનંદન પાઠવવામાં આવે છે.
Latest Stories